Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
गाथा ३०
२०५
અથવા અનાજ (૭) દાસ (૮) દાસી (૯) કુખ્ય અથવા વસ્ત્રાદિ (૧૦) ભાંડ અર્થાત્ વાસાદિ
પ્રશ્ન ૩૦ : આત્યંતર પરિગ્રહ ઈચ્છા શું છે?
ઉત્તર : કષાયમાં રુચિ, કષાયમાં રહેવું વગેરે આત્યંતર પરિગ્રહ ઈચ્છા છે.
પ્રશ્ન : અવિરતિના બાર ભેદ કયા કયા છે?
ઉત્તર : કાય-અવિરતિ છે અને વિષય-અવિરતિ છ એમ અવિરતિના બાર ભેદ છે.
પ્રશ્ન ૩૨ : કાયઅવિરતિના ક્યા કયા ભેદ છે?
ઉત્તર : પૃથ્વીકાયઅવિરતિ, જળકાયઅવિરતિ, અગ્નિકાયઅવિરતિ, વાયુકાયઅવિરતિ, વનસ્પતિકાયઅવિરતિ અને ત્રસકાયઅવિરતિ એ પ્રમાણે કાયઅવિરતિના છ ભેદ છે.
પ્રશ્ન ૩૩ : પૃથ્વીકાયઅવિરતિ કોને કહે છે?
ઉત્તર : પૃથ્વીકાયિક જીવની વિરાધનાને ત્યાગ ના કરે અને ખેદવું, ખાંડવું, ફેડવું, દાબવું વગેરે પ્રવૃત્તિઓથી તેમની વિરાધના કરવી તે પૃથ્વીકાયઅવિરતિ કહેવાય છે.
પ્રશ્ન ૩૪ : જળકાયઅવિરતિ કોને કહે છે?
ઉત્તર : જળકાયિક જીવની વિરાધનાને ત્યાગન કરે અને વવવું, તપાસવું, પાડીનાખવું, હલાવવું વગેરે પ્રવૃત્તિઓથી તેમની વિરાધના કરવી તે જળકાયઅવિરતિ કહેવાય છે. - પ્રશ્ન ૩૫ ઃ અગ્નિકાયઅવિરતિ કોને કહે છે?
ઉત્તર : અગ્નિકાયિક જીવની વિરાધનાને ત્યાગ ન કરે અને પાણીથી અગ્નિ બુઝાવ, (માટલામાં) બંધ કરી અગ્નિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org