Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
२६२
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका
ક ભૂમિના મનુષ્ય અને તિય ચાના આયુબંધના પ્રથમ કાળ તેમના વર્તમાન આયુષ્યના ૨/૩ ભાગ વીત્યે હોય છે. જો ત્યાં સુધીમાં આયુષ્ય ન બંધાય તે ખાકી રહેલા આયુષ્યના ૨/૩ ભાગ વીત્યે આયુધના બીજે કાળ હોય છે. આ પ્રમાણે આગળ પણ છ વાર ગણત્રી કરતાં, જે જે સમય આવે તે આયુમ ધના કાળ જાણવા.
પ્રશ્ન ૧૨ : જો આ આઠે કાળમાં આયુષ્ય ન બંધાય તા આયુષ્ય કયારે બંધાય ?
ઉત્તર : જે આ આઠે કાળમાં આયુષ્ય ન ખંધાયું હોય તે છેલ્લા અંતર્મુહુર્તમાં જરૂર બંધાઈ જાય છે. જેએ તદ્દભવમે ક્ષગામી હોય તેમને છેલ્લા ભવમાં કઈ આયુષ્ય બંધાતું નથી.
પ્રશ્ન ૧૩ : ભોગભૂમિના મનુષ્યા અને તિય ચાના આયુષ્કર્મ બંધાવાના કયા કયા કાળ છે ?
ઉત્તર : ભાગભૂમિના મનુષ્યા અને તિય ચાને આયુષ્યના છેલ્લા છ માસ રહે આયુધને કાળ થાય, એટલે કે તેના ૨/૩ ભાગ કયે, પ્રથમ કાળ, બે માસ આયુષ્ય ખાકી રહેતાં
થાય.
પ્રશ્ન ૧૪ : અસ્થિર ભાગભૂમિના મનુબ્યા અને તિ ચાના અપકર્ષ કેવી રીતે હોય છે?
ઉત્તર : ભરત અને અરાવત ક્ષેત્રમાં પહેલા, બીજા અને ત્રીજા કાળમાં ભાગભૂમિ હોય છે. આમને અસ્થિર ભાગકહે છે. અસ્થિર ભાગભૂમિના મનુષ્યો અને તિર્યંચાના અપક, તેમનુ' આયુષ્ય નવ મહિના બાકી રહેતાં થાય છે; મતલબ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org