Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
२६६
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૨૬ : અનુભાગબન્ધ કેને કહે છે?
ઉત્તર : જીવપ્રદેશે સાથે બંધાયેલાં કમરકન્વેમાં, સુખદુઃખ વગેરે આપવાની શક્તિવિશેષનું નક્કી થઈ જવું તે અનુભાગબબ્ધ છે.
પ્રશ્ન ૨૭ : અનુભાગના કેટલા પ્રકાર છે? ઉત્તર : ટૂંકમાં, અનુભાગના ચાર પ્રકાર છે : (૧) મન્દ (૨) મન્દતીવ્ર (૩) તીવ્રન્દ () તીવ્ર,
પ્રશ્ન ૨૮ : આ ચાર પ્રકારના અનુભાગમાં તારતમ્ય કઈ રીતે છે?
ઉત્તર : અનુભાગનું તારતમ્ય ઉદાહરણ આપીને બતાવી શકાય છે. આ (સમજવા માટે ત્રણ વિભાગ કરવા જોઈએ : (૧) ઘાતિકને અનુભાગ (ર પુણ્યરૂપ અઘાતિ કર્મોને અનુભાગ. (૩) પાપરૂપ અઘાતિ કર્મોને અનુભાગ.
પ્રશ્ન ર૯ : ઘાતિયા કર્મોના તે ચાર પ્રકારના અનુભાગોના ઉદાહરણ કયા કયા છે?
ઉત્તર : ઘાતિયા કર્મોના અનુભાગ વેલ(લતા), લાકડું, હાડકું અને પાષાણુની જેમ ઉત્તરોત્તર કમળથી કઠોર ફળ આપવાવાળાં છે.
પ્રશ્ન ૩૦ : પુણ્યરૂપ ઘાતિયાકર્મોના અનુભાગ કેના
ઉત્તર : પુણ્યરૂપ ઘાતિયાકર્મોના અનુભાગ ગોળ, ખાંડ, સાકર અને અમૃતની જેમ ઉત્તરોત્તર વધતી મીઠાશરૂપ ફળ દેવાવાળાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org