Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका જ્ઞાનાવરણ લઈએ તે ઘટમતિજ્ઞાનવરણ, પટમતિજ્ઞાનાવરણ વગેરે અનેક પ્રકૃતિએ (ઉત્તરભેદો જાણવી.
પ્રશ્ન ૧૮ : સ્થિતિબંધ કેને કહે છે?
ઉત્તર : જીવના પ્રદેશમાં, બંધાયેલા કર્મસ્કની કર્મરૂપે રહેવાના કાળની મર્યાદા પડી જવી તેને સ્થિતિબંધ
પ્રશ્ન ૧૯ઃ ક્યાં કર્મોની કેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે?
ઉત્તર : જ્ઞાનાવરણ કર્મની ત્રીસ કેડીકેડીસાગર, દર્શનાવરણયની ત્રીસ કેડાછેડીસાગર, મેહનીયકર્મની સીત્તેર કિડાકેડીસાગર, અંતરાયકર્મની ત્રીસ કેડીકેડીસાગર, વેદનીયકર્મની તીસ કેડીકેડીસાગર, આયુકર્મની તેત્રીસ કેડીકેડીસાગર, નામકર્મની વીસ કેડીકેડીસાગર અને નેત્રકર્મની વીસ કેડાડીસાગર- એ પ્રમાણે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી.
પ્રશ્ન ૨૦ આ પ્રમાણે, કર્મપ્રકૃતિની જેટલી કર્મવર્ગણુઓ બંધાય છે, તે બધી વર્ગણાઓની, ઉપર કહ્યા મુજબ સ્થિતિ હોય છે?
ઉત્તર : અબાધાકાળને સમય વિત્યે, કેઈ વર્ગણુઓની એક સમયની, કેઈની બે સમયની, કેઈની ત્રણ સમયની એ પ્રમાણે એક–એક સમય વધારીને ઉત્કૃષ્ટ સમય સુધી સ્થિતિ સમજી લેવી.
પ્રશ્ન ૨૧ : ઉપર પ્રમાણે તે, કેઈ વર્ગણુઓની ઉત્કૃષ્ટ સ્થિતિ થઈ તે કર્મ-સામાન્યની ઉત્કૃષ્ટ સ્થિતિ કઈ રીતે થઈ ?
ઉત્તર : એક સમયમાં જે કર્મવર્ગણીઓ બંધાય, તેમાંની જે એક પ્રકૃતિની હોય, તે પ્રકૃતિમાં વિશેષ ભેદ પાડ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org