Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
गाथा ३३
१६३
પહેલા આયુબંધને કાળ ત્રણ માસ આયુષ્ય બાકી રહે હોય છે. આ પ્રમાણે, (બાકી રહેલા સમયના ૨/૩ આ વખતે આયુધના કાળ જાણવા.
ભાગ ગણીને) કુલ
પ્રશ્ન ૧૫ : દેવ અને નારકીના આયુષ્ય ધના અપકર્ષ કયારે હાય છે?
ઉત્તર : દેવ અને નારકીએના આયુષ ના અપક તેમનું આયુષ્ય છ મહિના બાકી રહેતાં, તેના ૨/૩ ભાગ વીત્યે, એમ કુલ આઠ વખત (ગણતરી કરીને) સમજવુ,
પ્રશ્ન ૧૬ : એકેન્દ્રિયાક્રિક અસંગી જીવન આયુ ધના
અપકર્ષ કયારે હાય છે?
ઉત્તર : એકેન્દ્રિયાક્રિક અસની જીવાના અપકષ કર્મ ભૂમિવાળાઓની માફક, આઠ વાર, ૨/૩ આયુકમ વીત્યે સમજવા. જેમ કે કોઈનું આયુષ્ય ૮૧ વષૅનુ હાય તેા આયુઅધના પ્રથમ કાળ ૫૪ વર્ષ વીત્યે થાય, ત્યારે આયુબંધ ન પડે તા ૭૨ વર્ષ વીત્યે થાય, ત્યારે આયુબંધ ન પડે તે ૭૮ વર્ષ વીત્યે થાય, અને ત્યાર પછી ૮૦ વર્ષ થાય. આ પ્રમાણે (બાકી રહેલા આયુષ્યના ૨/૩ ભાગ ગણીને) કુલ આઠ વખત આયુબંધના કાળ જાવે.
પ્રશ્ન ૧૭ : શુ એક કર્મીમાં ઉત્તરપ્રકૃતિએ પણ હાય છે?
ઉત્તર : કના જે ૧૪૮ ભેદ બતાવ્યા છે તે તો સ્પષ્ટપણે મૂળપ્રકૃતિરૂપ જાણવા, પરંતુ તે ૧૪૮ પ્રકૃતિએમાં પણ કોઈ એકના અસ`ખ્યાત ઉત્તરભેદો જાણવા. દાખલા તરીકે મતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org