Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
गाथा ३३
२६५ વિના, તે પ્રકૃતિની જે ઉત્કૃષ્ટ સ્થિતિ હોય તે અહીં વિવક્ષિત છે તેમ જાણવું.
પ્રશ્ન ર૨ ઃ અબાધાકાળ કેકને કહે છે?
પ્રશ્ન : બદ્ધકર્મ કન્ડ જેટલે કાળ ઉદયમાં ન આવી શકે તેટલા કાળને અબાધાકાળ કહે છે. અહીં સામાન્ય અબાધાકાળનું પ્રકરણ છે તેથી, બદ્ધકર્મસ્કમાંથી કઈ પણ કર્મવર્ગણુએ
જ્યાં સુધી ઉદયમાં ન આવે તેટલે અબાધાકાળ એમ ગ્રહણ કરવું.
પ્રશ્ન ૨૩ : વિશેષરૂપથી અબાધાકાળ કેવી રીતે છે?
ઉત્તર : એક જ સમયે બંધાયેલાં કર્મચ્છમાં પણ, જુદી જુદી કર્મવર્ગણુઓની જે જે સ્થિતિ હોય તે તે પહેલાને કાળ તે તે કર્મવર્ગણુઓને અબાધાકાળ કહેવાય છે.
પ્રશ્ન ૨૪ : કર્મોની જઘન્ય સ્થિતિ કેટલી છે?
ઉત્તર : જ્ઞાનાવરણીયકર્મની અંતર્મુહુર્ત, દર્શનાવરણીય કર્મની અંતર્મુહુર્ત, મેહનીયકર્મની અંતર્મુહુર્ત, અંતરાયકર્મની અંતર્મુહુત, વેદનીયકર્મની બાર મુહુર્ત, આયુકર્મની અંતર્મુહુર્ત, નામકર્મની આઠ મુહુર્ત અને નેત્રકમની અંતર્મુહુર્ત, નામકર્મની આઠ મુહુર્ત અને ત્રિકર્મની આઠ મુહુર્ત જઘન્ય સ્થિતિ હોય છે. આ પ્રશ્ન ૨૫ : આ જઘન્ય સ્થિતિને બંધ કયા જીને થાય છે?
ઉત્તર : આયુકર્મને છેડીને બાકીની બધા કર્મોની જઘન્યસ્થિતિને બંધ ઉપશમશ્રેણિ અથવા ક્ષપકશ્રેણિમાં રહેલાં મુનિવરેને જ પડે છે. આયુકર્મની જઘન્યસ્થિતિને બંધ સુદ્ર જન્મ લેવાવાળાં છાને પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org