Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
२७४
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઓછા સ્થિતિબંધના કાળમાં એક-એક કરીને ૩૪ બંધાપસરણ થાય છે, એટલે કે હવે પછી કહેવામાં આવનાર બંધ-પ્રકૃતિએને બુચ્છેદ થઈ જાય છે.
પ્રશ્ન ૧૬ : પ્રથમ બંધાવસરણ કને અને કયારે થાય છે?
ઉત્તર : ઉક્ત અંતકડાકડી સાગરથી ઓછો થતો થતો બંધ જ્યારે શતપૃથકવસાગરપ્રમાણ (૩૦૦ થી ૯૦૦ સાગર વચ્ચેના પ્રમાણરૂપ) છે થાય ત્યારે નરકાયુને બંધબુચ્છેદ થઈ જાય છે.
પ્રશ્ન ૧૭ : બીજે બંધાપસરણ કેને અને કયારે થાય છે ?
ઉત્તર : પ્રથમ બંધાપસરણમાં થવાવાળા સ્થિતિબંધથી એ છે થતે થતે જ્યારે શતપૃથકવસાગરપ્રમાણ ઓછ સ્થિતિ બંધ થઈ જાય ત્યારે તિર્યચઆયુને બંધ-વ્યુચ્છેદ થઈ જાય છે.
પ્રશ્ન ૧૮ : ત્રીજો બંધાપસરણ કરે અને કેવી રીતે થાય છે ?
ઉત્તર ઃ બીજા બંધારણમાં થવાવાળા સ્થિતિબંધથી એ છે તે તે જ્યારે શતપૃથકવસાગરપ્રમાણ ઓછો સ્થિતિબંધ થઈ જાય ત્યારે મનુષ્ય-આયુના બંધને વ્યુચ્છેદ થઈ જાય છે.
પ્રશ્ન ૧૯ :ચે બંધાપસરણ કે અને ક્યારે થાય છે?
ઉત્તર : ત્રીજ બંધાપસરણથી થવાવાળાં સ્થિતિબંધથી એ છે તે થતે જ્યારે શતપૃથકવસાગરપ્રમાણુ એ છે સ્થિતિબંધ થઈ જાય છે ત્યારે દેવાયુને બંધવ્યુછેદ થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org