SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ३३ १६३ પહેલા આયુબંધને કાળ ત્રણ માસ આયુષ્ય બાકી રહે હોય છે. આ પ્રમાણે, (બાકી રહેલા સમયના ૨/૩ આ વખતે આયુધના કાળ જાણવા. ભાગ ગણીને) કુલ પ્રશ્ન ૧૫ : દેવ અને નારકીના આયુષ્ય ધના અપકર્ષ કયારે હાય છે? ઉત્તર : દેવ અને નારકીએના આયુષ ના અપક તેમનું આયુષ્ય છ મહિના બાકી રહેતાં, તેના ૨/૩ ભાગ વીત્યે, એમ કુલ આઠ વખત (ગણતરી કરીને) સમજવુ, પ્રશ્ન ૧૬ : એકેન્દ્રિયાક્રિક અસંગી જીવન આયુ ધના અપકર્ષ કયારે હાય છે? ઉત્તર : એકેન્દ્રિયાક્રિક અસની જીવાના અપકષ કર્મ ભૂમિવાળાઓની માફક, આઠ વાર, ૨/૩ આયુકમ વીત્યે સમજવા. જેમ કે કોઈનું આયુષ્ય ૮૧ વષૅનુ હાય તેા આયુઅધના પ્રથમ કાળ ૫૪ વર્ષ વીત્યે થાય, ત્યારે આયુબંધ ન પડે તા ૭૨ વર્ષ વીત્યે થાય, ત્યારે આયુબંધ ન પડે તે ૭૮ વર્ષ વીત્યે થાય, અને ત્યાર પછી ૮૦ વર્ષ થાય. આ પ્રમાણે (બાકી રહેલા આયુષ્યના ૨/૩ ભાગ ગણીને) કુલ આઠ વખત આયુબંધના કાળ જાવે. પ્રશ્ન ૧૭ : શુ એક કર્મીમાં ઉત્તરપ્રકૃતિએ પણ હાય છે? ઉત્તર : કના જે ૧૪૮ ભેદ બતાવ્યા છે તે તો સ્પષ્ટપણે મૂળપ્રકૃતિરૂપ જાણવા, પરંતુ તે ૧૪૮ પ્રકૃતિએમાં પણ કોઈ એકના અસ`ખ્યાત ઉત્તરભેદો જાણવા. દાખલા તરીકે મતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy