SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ २६२ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ક ભૂમિના મનુષ્ય અને તિય ચાના આયુબંધના પ્રથમ કાળ તેમના વર્તમાન આયુષ્યના ૨/૩ ભાગ વીત્યે હોય છે. જો ત્યાં સુધીમાં આયુષ્ય ન બંધાય તે ખાકી રહેલા આયુષ્યના ૨/૩ ભાગ વીત્યે આયુધના બીજે કાળ હોય છે. આ પ્રમાણે આગળ પણ છ વાર ગણત્રી કરતાં, જે જે સમય આવે તે આયુમ ધના કાળ જાણવા. પ્રશ્ન ૧૨ : જો આ આઠે કાળમાં આયુષ્ય ન બંધાય તા આયુષ્ય કયારે બંધાય ? ઉત્તર : જે આ આઠે કાળમાં આયુષ્ય ન ખંધાયું હોય તે છેલ્લા અંતર્મુહુર્તમાં જરૂર બંધાઈ જાય છે. જેએ તદ્દભવમે ક્ષગામી હોય તેમને છેલ્લા ભવમાં કઈ આયુષ્ય બંધાતું નથી. પ્રશ્ન ૧૩ : ભોગભૂમિના મનુષ્યા અને તિય ચાના આયુષ્કર્મ બંધાવાના કયા કયા કાળ છે ? ઉત્તર : ભાગભૂમિના મનુષ્યા અને તિય ચાને આયુષ્યના છેલ્લા છ માસ રહે આયુધને કાળ થાય, એટલે કે તેના ૨/૩ ભાગ કયે, પ્રથમ કાળ, બે માસ આયુષ્ય ખાકી રહેતાં થાય. પ્રશ્ન ૧૪ : અસ્થિર ભાગભૂમિના મનુબ્યા અને તિ ચાના અપકર્ષ કેવી રીતે હોય છે? ઉત્તર : ભરત અને અરાવત ક્ષેત્રમાં પહેલા, બીજા અને ત્રીજા કાળમાં ભાગભૂમિ હોય છે. આમને અસ્થિર ભાગકહે છે. અસ્થિર ભાગભૂમિના મનુષ્યો અને તિર્યંચાના અપક, તેમનુ' આયુષ્ય નવ મહિના બાકી રહેતાં થાય છે; મતલબ કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy