SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ३३ (અને તેથી આત્માના સ્વાભાવિક અવ્યાબાધ સુખને રોકનારી) વેદનીય કર્મની પ્રકૃતિ છે. પ્રશ્ન ૭ : આયુકર્મની શું પ્રકૃતિ છે? ઉત્તર : પ્રતિનિયત શરીરમાં જ જીવને રેકી રાખવાની પ્રકૃતિ આયુકર્મની છે. પ્રશ્ન ૮ નામકર્મની શું પ્રકૃતિ છે? ' ઉત્તર : જુદા જુદા રૂપવાળા શરીરની રચનામાં નિમિત્ત થવાની પ્રકૃતિ નામકર્મની છે. પ્રશ્ન ૯ઃ ગેત્રકર્મની શું પ્રકૃતિ છે? ઉત્તર : ઉચ્ચ અથવા નીચ નેત્રરૂપ કરવાની ગોત્રકર્મની પ્રકૃતિ છે. પ્રશ્ન ૧૦ : એક સમયે માત્ર એક જ પ્રકૃતિબંધ થાય છે કે સર્વ પ્રકારને પ્રકૃતિબંધ થાય છે? ઉત્તર : જે આયુ-પ્રકૃતિના બંધને કાળ ન હોય તે એક સમયમાં, આયુપ્રકૃતિને બાદ કરીને, બાકીની સાત કર્મપ્રકૃતિઓ બંધાય છે. આયુપ્રકૃતિબંધને કાળ (અપકર્ષકાળ) હોય તે આઠેય પ્રકૃતિએને બંધ થઈ શકે છે. સૂમસાંપરાય ગુણસ્થાનમાં આયુપ્રકૃતિ અને મેહનીયપ્રકૃતિ સિવાયની બાકીની છ કર્મપ્રકૃતિઓને બંધ થાય છે. ઉપશાંતમૂહ, ક્ષીણુમેહ અને સગકેવળીના ગુણસ્થાનકે માત્ર એક વેદનીયપ્રકૃતિને આશ્રવ થાય છે. આ એક પ્રકૃતિબંધ, બીજા સમયે પણ રહેતું નથી તેથી તેને ઈપથ-આશ્રવ કહેવામાં આવે છે. પ્રશ્ન ૧૧ : અપકર્ષણકાળનું તાત્પર્ય શું છે? ઉત્તર : આયુકર્મ બંધાવાના આઠ કાળ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy