SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ २६० द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका અન્વય : ચં। ક્રિટ્ટિટ્રિઅનુમા દેસમેવાનું વસ્તુવિધા । पायपिसा जोगा ठिदिअणुभागा कसायदा होंति । અર્થ: પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ એવા ચાર ભેદથી, અંધ ચાર પ્રકારના છે. પ્રકૃતિબંધ અને પ્રદેશખ ધ યાત્રથી તથા અનુભાગમધ અને સ્થિતિમ ધ કષાયથી થાય છે. પ્રશ્ન ૧ : પ્રકૃતિબંધ કોને કહે છે? ૧ ઉત્તર : જીવને વિભાવપર્યાયામાં લઈ જવામાં નિમિત્ત થયાવાળાં કર્માંક ધાનુ પૃથક્ પૃથકૢ પ્રકૃતિમાં (જાતામાં) પડી જવું તેને પ્રકૃતિમધ કહે છે. પ્રશ્ન ૨ : જ્ઞાનાવરણુકની શું પ્રકૃતિ છે ? ઉત્તર : જ્ઞાનાવરણુની પ્રકૃતિ આત્માના જ્ઞાન ગુણુનું આચ્છાદન કરવાની છે. પ્રશ્ન ૩ : દનાવરણકર્માંનીશુ પ્રકૃતિ છે ? ઉત્તર : દનાવરણની પ્રકૃતિ આત્માના દર્શન ગુણને આચ્છાદન કરવાની છે પ્રશ્ન ૪ : મહનીયકની શું પ્રકૃતિ છે? ઉત્તર : જીવને હૈય અને ઉપાદેયના વિવેકથી રહિત કરવાની પ્રકૃતિ મેાહનીયકની છે. પ્રશ્ન । અંતરાયકની શુ' પ્રકૃતિ છે? ઉત્તર : દાન, લાભ આદિમાં અંતરાય કરવાની પ્રકૃતિ અંતરાયકમ ની છે. પ્રશ્ન ૬ : વેદનીયકની શું પ્રકૃતિ છે? ઉત્તર : અલ્પ સુખ અને બહુ દુઃખ ઉત્પન્ન કરનારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy