SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका જ્ઞાનાવરણ લઈએ તે ઘટમતિજ્ઞાનવરણ, પટમતિજ્ઞાનાવરણ વગેરે અનેક પ્રકૃતિએ (ઉત્તરભેદો જાણવી. પ્રશ્ન ૧૮ : સ્થિતિબંધ કેને કહે છે? ઉત્તર : જીવના પ્રદેશમાં, બંધાયેલા કર્મસ્કની કર્મરૂપે રહેવાના કાળની મર્યાદા પડી જવી તેને સ્થિતિબંધ પ્રશ્ન ૧૯ઃ ક્યાં કર્મોની કેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે? ઉત્તર : જ્ઞાનાવરણ કર્મની ત્રીસ કેડીકેડીસાગર, દર્શનાવરણયની ત્રીસ કેડાછેડીસાગર, મેહનીયકર્મની સીત્તેર કિડાકેડીસાગર, અંતરાયકર્મની ત્રીસ કેડીકેડીસાગર, વેદનીયકર્મની તીસ કેડીકેડીસાગર, આયુકર્મની તેત્રીસ કેડીકેડીસાગર, નામકર્મની વીસ કેડીકેડીસાગર અને નેત્રકર્મની વીસ કેડાડીસાગર- એ પ્રમાણે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. પ્રશ્ન ૨૦ આ પ્રમાણે, કર્મપ્રકૃતિની જેટલી કર્મવર્ગણુઓ બંધાય છે, તે બધી વર્ગણાઓની, ઉપર કહ્યા મુજબ સ્થિતિ હોય છે? ઉત્તર : અબાધાકાળને સમય વિત્યે, કેઈ વર્ગણુઓની એક સમયની, કેઈની બે સમયની, કેઈની ત્રણ સમયની એ પ્રમાણે એક–એક સમય વધારીને ઉત્કૃષ્ટ સમય સુધી સ્થિતિ સમજી લેવી. પ્રશ્ન ૨૧ : ઉપર પ્રમાણે તે, કેઈ વર્ગણુઓની ઉત્કૃષ્ટ સ્થિતિ થઈ તે કર્મ-સામાન્યની ઉત્કૃષ્ટ સ્થિતિ કઈ રીતે થઈ ? ઉત્તર : એક સમયમાં જે કર્મવર્ગણીઓ બંધાય, તેમાંની જે એક પ્રકૃતિની હોય, તે પ્રકૃતિમાં વિશેષ ભેદ પાડ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy