Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
२६०
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका
અન્વય : ચં। ક્રિટ્ટિટ્રિઅનુમા દેસમેવાનું વસ્તુવિધા । पायपिसा जोगा ठिदिअणुभागा कसायदा होंति ।
અર્થ: પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ એવા ચાર ભેદથી, અંધ ચાર પ્રકારના છે. પ્રકૃતિબંધ અને પ્રદેશખ ધ યાત્રથી તથા અનુભાગમધ અને સ્થિતિમ ધ કષાયથી થાય છે. પ્રશ્ન ૧ : પ્રકૃતિબંધ કોને કહે છે?
૧
ઉત્તર : જીવને વિભાવપર્યાયામાં લઈ જવામાં નિમિત્ત થયાવાળાં કર્માંક ધાનુ પૃથક્ પૃથકૢ પ્રકૃતિમાં (જાતામાં) પડી જવું તેને પ્રકૃતિમધ કહે છે.
પ્રશ્ન ૨ : જ્ઞાનાવરણુકની શું પ્રકૃતિ છે ? ઉત્તર : જ્ઞાનાવરણુની પ્રકૃતિ આત્માના જ્ઞાન ગુણુનું આચ્છાદન કરવાની છે.
પ્રશ્ન ૩ : દનાવરણકર્માંનીશુ પ્રકૃતિ છે ? ઉત્તર : દનાવરણની પ્રકૃતિ આત્માના દર્શન ગુણને આચ્છાદન કરવાની છે
પ્રશ્ન ૪ : મહનીયકની શું પ્રકૃતિ છે?
ઉત્તર : જીવને હૈય અને ઉપાદેયના વિવેકથી રહિત કરવાની પ્રકૃતિ મેાહનીયકની છે.
પ્રશ્ન । અંતરાયકની શુ' પ્રકૃતિ છે?
ઉત્તર : દાન, લાભ આદિમાં અંતરાય કરવાની પ્રકૃતિ અંતરાયકમ ની છે.
પ્રશ્ન ૬ : વેદનીયકની શું પ્રકૃતિ છે? ઉત્તર : અલ્પ સુખ અને બહુ દુઃખ ઉત્પન્ન કરનારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org