Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका
ઉત્તર : વિશ્રસાપચયના કાણુ સ્કન્ધા જ કમ રૂપે પરિણમે છે. અન્ય કાણુવ ણુાએ પણ વિશ્રસેાપચયરૂપ થઈને ક રૂપે પરિણમી જાય છે.
પ્રશ્ન ? : કર્માંના કેટલા પ્રકાર છે ?
२२०
ઉત્તર : મૂળમાં, કર્યાં એ પ્રકારે છે, ઘાતી અને અધાતી. પ્રશ્ન ૭ : ઘાતિયા કાં કાને કહે છે ?
ઉત્તર : જે કર્માં આત્માના જ્ઞાનાદિ અનુજીવી ગુણાને ઘાતવામાં નિમિત્ત હાય તેમને ઘાતિયા કમાં કહે છે.
પ્રશ્ન ૮ : અનુજીવી ગુણા કાને કહે છે ?
ઉત્તર : ભાવાત્મક ગુણાને અનુજીવી ગુણા કહે છે. આ ગુણા અવિભાગપ્રતિ ́દી હેાય છે. આ ગુણાના વધતા કે આછે વિકાસ જુદી જુદી દશામાં થાય છે, જેવાં કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, શક્તિ સમ્યકત્વ વગેરે.
પ્રશ્ન ૯ : અાતિયા કર્યાં કાને કહે છે ?
ઉત્તર ઃ જે કર્માં આત્માના અનુજીવી ગુણાના ઘાત કરતા નથી અને માત્ર પ્રતિજીવી ગુણાના વિકાસને રોકવામાં નિમિત્ત થાય છે. તેમને અઘાતિયા કાં કહે છે.
પ્રશ્ન ૧૦ : પ્રતિજીવી ગુણા કાને કહે છે ?
ઉત્તર : અભાવાત્મક ધર્મનેિ પ્રતિજીવી ગુણા કહે છે. આ ગુણ્ણાનેા અવિભાગ પ્રતિચ્છેદ્ર થતા નથી, જેવા કે અનુરૂલઘુત્વ, સૂક્ષ્મત્વ, અવગાહના, અબ્યામાય.
પ્રશ્ન ૧૧ : ઘાતિયા કર્માંના કેટલા ભેદ્ર છે ?
ઉત્તર : ઘાતિયા કર્મના ચાર ભેદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org