Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
२४८
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર ઃ જે કર્મના ઉદયથી શરીરમાં નિયત કઠેર નામના સ્પર્શની ઉત્પત્તિ અને તેને કઠોરસ્પર્શનામકર્મ કહે છે.
પ્રશ્ન ૧૫૮ : મૃદુસ્પર્શ નામકર્મ કોને કહે છે?
ઉત્તર : જે કર્મના ઉદયથી શરીરમાં નિયત કમળ સ્પર્શની ઉત્પત્તિ અને તેને મૃદુસ્પર્શ નામકર્મ કહે છે.
પ્રશ્ન ૧પ૯ : રસનામ કર્મ કોને કહે છે?
ઉત્તર : જે કર્મના ઉદયથી શરીરમાં પ્રતિનિયત રસની ઉત્પત્તિ થાય તેને રસનામ કમી કહે છે.
પ્રશ્ન ૧૬ : અશ્લરસનામકર્મ કોને કહે છે?
ઉત્તર : જે કર્મના ઉદયથી શરીરમાં પ્રતિનિયત ખાટા રસની ઉત્પત્તિ થાય તેને અમ્લ રસનામકર્મ કહે છે.
પ્રશ્ન ૧૬૧ : મધુરરસનામકર્મ કેને કહે છે?
ઉત્તર : જે કર્મના ઉદયથી શરીરમાં પ્રતિનિયત મધુર રસની ઉત્પત્તિ થાય તેને મધુરરસનામકર્મ કહે છે. .
પ્રશ્ન ૧૬૨ : કરસનામકર્મ કેને કહે છે?
ઉત્તર ઃ જે કર્મના ઉદયથી શરીરમાં પ્રતિનિયત કડવા રસની ઉત્પત્તિ થાય તેને કટુરસનામકર્મ કહે છે.
પ્રશ્ન ૧૬૩ : તિક્તરસનામ કર્મ કેને કહે છે?
ઉત્તર : જે કર્મના ઉદયથી શરીરમાં પ્રતિનિયત તીખા રસની ઉત્પત્તિ થાય તેને તિકતરસનામકર્મ કહે છે.
પ્રશ્ન ૧૬૪: કષાયિતરસનામકર્મ કેને કહે છે?
ઉત્તર ઃ જે કર્મના ઉદયથી શરીરમાં પ્રતિનિયત તરા રસની ઉત્પત્તિ થાય તેને કષાયરસનામકર્મ કહે છે.
પ્રશ્ન ૧૬૫ ઃ ગંધનામકર્મ કોને કહે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org