SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ २४८ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર ઃ જે કર્મના ઉદયથી શરીરમાં નિયત કઠેર નામના સ્પર્શની ઉત્પત્તિ અને તેને કઠોરસ્પર્શનામકર્મ કહે છે. પ્રશ્ન ૧૫૮ : મૃદુસ્પર્શ નામકર્મ કોને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદયથી શરીરમાં નિયત કમળ સ્પર્શની ઉત્પત્તિ અને તેને મૃદુસ્પર્શ નામકર્મ કહે છે. પ્રશ્ન ૧પ૯ : રસનામ કર્મ કોને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદયથી શરીરમાં પ્રતિનિયત રસની ઉત્પત્તિ થાય તેને રસનામ કમી કહે છે. પ્રશ્ન ૧૬ : અશ્લરસનામકર્મ કોને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદયથી શરીરમાં પ્રતિનિયત ખાટા રસની ઉત્પત્તિ થાય તેને અમ્લ રસનામકર્મ કહે છે. પ્રશ્ન ૧૬૧ : મધુરરસનામકર્મ કેને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદયથી શરીરમાં પ્રતિનિયત મધુર રસની ઉત્પત્તિ થાય તેને મધુરરસનામકર્મ કહે છે. . પ્રશ્ન ૧૬૨ : કરસનામકર્મ કેને કહે છે? ઉત્તર ઃ જે કર્મના ઉદયથી શરીરમાં પ્રતિનિયત કડવા રસની ઉત્પત્તિ થાય તેને કટુરસનામકર્મ કહે છે. પ્રશ્ન ૧૬૩ : તિક્તરસનામ કર્મ કેને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદયથી શરીરમાં પ્રતિનિયત તીખા રસની ઉત્પત્તિ થાય તેને તિકતરસનામકર્મ કહે છે. પ્રશ્ન ૧૬૪: કષાયિતરસનામકર્મ કેને કહે છે? ઉત્તર ઃ જે કર્મના ઉદયથી શરીરમાં પ્રતિનિયત તરા રસની ઉત્પત્તિ થાય તેને કષાયરસનામકર્મ કહે છે. પ્રશ્ન ૧૬૫ ઃ ગંધનામકર્મ કોને કહે છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy