SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा३१ २४७ સમૂહ સાથે બંધાયેલા હોય તેને અસંપાપ્તરુપ્રાટિકા સંહનનનામ કર્મ કહે છે. પ્રશ્ન ૧૫૦ : સ્પર્શનામકર્મ કોને કહે છે? ઉત્તર : જે નામકર્મના ઉદયથી નિયત સ્પર્શની ઉત્પત્તિ બને તેને સ્પર્શનામકર્મ કહે છે. પ્રશ્ન ૧૫૧ ઃ સ્નિગ્ધસ્પર્શ નામકર્મ કેને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદયથી શરીરમાં નિયત સ્નિગ્ધ સ્પર્શની ઉત્પત્તિ અને તેને સ્નિગ્ધસ્પર્શ નામકર્મ કહે છે. પ્રશ્ન ૧૫૨ : રુક્ષસ્પર્શનામકર્મ કેને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદયથી શરીરમાં નિયત રુક્ષ સ્પર્શની ઉત્પત્તિ અને તેને રુક્ષસ્પર્શ નામકર્મ કહે છે. પ્રશ્ન ૧૫૩ : શીતસ્પર્શ નામકર્મ કોને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદયથી શરીરમાં નિયત શીતસ્પર્શની ઉત્પત્તિ અને તેને શીતસ્પર્શ નામકર્મ કહે છે. પ્રશ્ન ૧૫૪ : ઉષ્ણસ્પર્શ નામકર્મ કોને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદયથી શરીરમાં નિયત ઉષ્ણસ્પર્શની ઉત્પત્તિ અને તેને ઉષ્ણસ્પર્શ નામકર્મ કહે છે. પ્રશ્ન ૧૫૫ ઃ ગુરૂસ્પર્શ નામકર્મ કેને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદયથી શરીરમાં નિયત ગુરૂ નામના સ્પર્શની ઉત્પત્તિ અને તેને ગુરૂસ્પર્શ નામકર્મ કહે છે. પ્રશ્ન ૧પ૬ : લઘુસ્પર્શ નામકર્મ કેને કહે છે? ઉત્તર ઃ જે કર્મના ઉદયથી શરીરમાં નિયત લઘુ નામના સ્પર્શની ઉત્પત્તિ અને તેને લઘુસ્પર્શ નામકર્મ કહે છે. પ્રશ્ન ૧૫૭ : કઠેરસ્પર્શ નામકર્મ કેને કહે છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy