________________
२४६
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका
હાડકાં સાથેના સાંધાઓની રચનાવિશેષ થાય તેને સહુનનનામ ક્રમ કહે છે.
પ્રશ્ન ૧૪: વ્રજ વૃષભનારાચ સહનન કાને કહેવાય છે? ઉત્તર : જે કર્મના ઉદયથી વા જેવા હાડકાં, ત્રા જેવાં બંધન અને વ્રજની જેમ ખીલા હાય તેને વ્રજ વૃષભનારાચ સહનન નામ કમ કહેવાય છે.
પ્રશ્ન ૧૪૫ : જનારાચ સહનન કાને કહેવાય છે! ઉત્તર : જે કર્મના ઉદયથી વજ્ર જેવાં હાડકાં અને ત્રા જેવી ખીલીએ હાય પણ બંધન ત્રા જેવાં ન હાય તેને વ્રજનારાચ સહનન નામકમ કહેવાય છે.
પ્રશ્ન ૧૪૬ ઃ નારાચ સહેનન નામકમ કોને કહેવાય છે? ઉત્તર : જે કર્મના ઉદ્દયથી હાડકાં ખીલીઓ વડે જોડેલાં હાય અને નારાચ સહનન નામકમ કહેવાય છે.
પ્રશ્ન ૧૪૭ : અનારાચ સહનન નામક કાને કહેવાય છે?
ઉત્તર : જે કર્માંના ઉદયથી શરીરનાં હાડકાં ખીલીથી અર્ધા જોડેલાં હાય તેને અનારાચ સહનન નામકમ કહેવાય છે. પ્રશ્ન ૧૪૮ : લિક સહનન નામક કાને કહેવાય છે?
ઉત્તર : જે કમના ઉદ્દયથી શરીરનાં હાડકાંઓ ખીલીઆથી સ્પર્શાયેલાં હાય તેને લક સંહનન નામકર્મ કહેવાય છે.
સહનનનામકમ
પ્રશ્ન ૧૪૯ : અસ પ્રાપ્તસપાટિકા
કાને કહે છે?
ઉત્તર : જે કર્મના ઉદ્દયથી શરીરના હાડકાં નસાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org