SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ३१ २४५ પ્રશ્ન ૧૩૭ : સમચતુર*સંસ્થાનક કાને કહે છે ? ઉત્તર : જે કર્મીના ઉદ્દયથી શરીર બિલકુલ સુડોળ અને તેને સમચતુરમ્રાસસ્થાનનામ કમ કહે છે. પ્રશ્ન ૧૩૮ : ન્યગ્રોધપરિમ`ડળ સંસ્થાનનામકમ કાને કહે છે ? ઉત્તર : જે કર્મના ઉદયથી, મેાટા વૃક્ષના આકારની માક, શરીરના નીચેના ભાગ નાના અને ઉપરના ભાગ માટ હાય તેને ન્યગ્રોધપરિમ ડળ સસ્થાનનામકમ કહે છે. પ્રશ્ન ૧૩૯ : સ્વાતિસંસ્થાનનામકર્મ કોને કહે છે ? ઉત્તર : જે કર્મના ઉદ્દયથી શરીરને આકાર સ્વાતિ (વામી) ના આકારના ખને, એટલે કે નીચેના ભાગ નાના અને ઉપરના ભાગ માટો અને, તેને સ્વાતિ–સંસ્થાનનામકમ કહે છે? પ્રશ્ન ૧૪૦ : વામનસસ્થાનનામકર્મ કોને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદ્દયથી શરીરના આકાર ઠી’ગણા હાય તેને વામનસંસ્થાનનામકમ કહે છે. પ્રશ્ન ૧૪૧ કુ་કસ સ્થાનનામ કર્મ કોને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદ્દયથી શરીરના આકાર મેડાળ હાય તેને કુબ્જેકસ’સ્થાનનામક કહે છે. પ્રશ્ન ૧૪ર : હુડકસંસ્થાનનામકર્મ કોને કહે છે ? ઉત્તર : જે કના ઉયથી શરીરને આકાર અનેક વિચિત્ર પ્રકારના અથવા અટપટો થાય તેને હુડક સંસ્થાનનામ ક કહે છે. પ્રશ્ન ૧૪૩ : સંહનનનામક કાને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદ્દયથી શરીરના હાડકાંઓની અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy