SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૧૩૧ : ઔદારિકશરીર સધાતનામ કાને કહે છે? ઉત્તર : જે નામકર્મના ઉદયથી બદ્ધ ઔદાકિશરીર સ્કંધાતુ પરસ્પર છિદ્રરહિત જોડાઈ જવું. થાય તેને ઔદારિક શરીરસ ઘાતનામકમ કહે છે. પ્રશ્ન ૧૩૨ : વૈક્રિયકશરીર સંઘાતનામકમ કોને કહે છે? ઉત્તર : જે નામકર્મના ઉદયથી અદ્ધ વૈક્રિયકશરીર સ્કંધાનુ... પરસ્પર છિદ્રરહિતપણે જોડાવુ થાય તેને વૈક્રિયકશરીર સઘાતનામકર્મ કહે છે. પ્રશ્ન ૧૩૩ : આહારક શરીર સંઘાત નામ કમકાને કહે છે? ૨૪૪ ઉત્તર : જે નામ કર્મના ઉદયથી બદ્ધ આહારક શરીરનાં સ્કંધાનું પરસ્પર છિદ્રરહિતપણે જોડાઈ જવું થાય તેને આહારક શરીર સંઘાતનામકમ કહે છે. પ્રશ્ન ૧૩૪ : તેજસશરીર સધાતનામકસ કાને કહે છે? ઉત્તર : જે નામકર્મના ઉદયથી, બદ્ધ તૈજસશરીર સ્ક ંધાનું પરસ્પર છિદ્રરહિતપણે જોડાઈ જવું થાય, તેને તૈજસશરીર સંઘાતનામકમ કહે છે. પ્રશ્ન ૧૩૫ : કાણુશરીર સંઘાતનામક કાને કહેછે? ઉત્તર : જે નામકર્મના ઉદયથી, બદ્ધ કાણુશરીર કધાનું પરસ્પર છિદ્રરહિતપણે જોડાવુ થાય તેને કાણુશરીર સઘાતનામકર્મ કહે છે. પ્રશ્ન ૧૩૬ : સંસ્થાનનામકમકાને કહે છે ? ઉત્તર : જે ક્રર્મના ઉદયથી શરીરના આકાર અને છે તેને સધાતનામક કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy