SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ३१ २४३ પ્રશ્ન ૧૨૬ વૈકિયકશરીર બંધન નામકર્મ કોને કહે છે? ઉત્તર : જે નામકર્મના ઉદયથી, જીવસંબંધી વર્તમાન પુદ્ગલસ્કની સાથે વૈક્રિયકશરીરરૂપે પરિણમેલા પુદ્ગલસ્કંધનું પરસ્પર બંધન થાય તેને વૈકિયકશરીર બંધનનામકર્મ કહે છે. પ્રશ્ન ૧૨૭ : આહારકશરીર બંધનનામકર્મ કેને કહે છે? ઉત્તર : જે નામકર્મના ઉદયથી, જીવસબંધી વર્તમાન પુગલસ્ક ધેની સાથે, આહારકશરીરરૂપે પરિણમેલા યુગલકંધનું પરસ્પર બંધન થાય તેને આહારકશરીર બંધનનામકર્મ કહે છે. પ્રશ્ન ૧૨૮: તેજસશરીર બંધનનામકર્મ કોને કહે છે? ઉત્તરઃ જે નામકર્મના ઉદયથી, જીવસંબંધી પુદ્ગલ ધની સાથે તૈજસશરીરરૂપે પરિણમેલા પુદ્ગલસ્કનું પરસ્પર બંધન થાય તેને તેજસશરીર બંધનનામકર્મ કહે છે. પ્રશ્ન ૧૨૯ : કામણશરીર બંધનનામકર્મ કોને કહે છે? ઉત્તર : જે નામકર્મના ઉદયથી, જીવસંબંધી પુદ્ગલ સ્કની સાથે, કામણુશરીરરૂપે પરિણમેલા પુદ્ગલસ્કનું પરસ્પર બંધન થાય તેને કાશ્મણશરીર બંધનનામકર્મ કહે છે. પ્રશ્ન ૧૩૦ : સંઘાતનામકર્મ કોને કહે છે? ઉત્તર ઃ જે કર્મના ઉદયથી બદ્ધશરીર સ્કંધનું પરસ્પર છિદ્રરહિત સંલેષ (જેડાઈ જવું) થાય તેને સંઘાતનામકર્મ કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy