SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ ઉત્તર : જે નામકર્મીના ઉદયથી શરીરમાં પ્રતિનિયત ગધની ઉત્પત્તિ થાય તેને ગંધનામક કહે છે. गाथा ३१ પ્રશ્ન ૧૬૬ : સુગંધનામકર્મ કોને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદ્દયથી શરીરમાં પ્રતિનિયત સુગ ધની ઉત્પત્તિ થાય તેને સુગ ધનામક કહે છે. પ્રશ્ન ૧૬૭ : દુર્ગંધનામકર્મ કોને કહે છે ? ઉત્તર ઃ જે કર્મના ઉદયથી શરીરમાં પ્રતિનિયત દુ ધની ઉત્પત્તિ થાય તેને દુગ ધનામક કહે છે. પ્રશ્ન ૧૬૮ : વર્ણ નામકમ કોને કહે છે ? ઉત્તર ઃ જે કર્માંના ઉદયથી શરીરમાં પ્રતિનિયત વની ઉત્પત્તિ થાય તેને વર્ણનામકર્મ કહે છે. પ્રશ્ન ૧૬૯ : કૃષ્ણવર્ણ નામકમ કોને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદયથી શરીરમાં નિયત કૃષ્ણવર્ણની ઉત્પત્તિ થાય તેને કૃષ્ણવ નામકમ કહે છે ? પ્રશ્ન ૧૭૦ : નીલવ' નામકર્મ કોને કહે છે? ઉત્તર : જે કમના ઉદ્દયથી શરીરમાં પ્રતિનિયત નીલ (આમાની રંગની ઉત્પત્તિ થાય તેને નીલવણુ નામકર્મ કહે છે. પ્રશ્ન ૧૭૧ : રક્તવર્ણ નામકર્મ કોને કહે છે ? ઉત્તર : જે કર્મીના ઉદ્દયથી શરીરમાં પ્રતિનિયત લાલ રંગની ઉત્પત્તિ થાય તેને રક્તવર્ણનામકર્મ કહે છે. પ્રશ્ન ૧૭૨ : પીતવનામકમ કોને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદ્દયથી શરીરમાં પ્રતિનિયત પીળા રંગની ઉત્પત્તિ થાય તેને પીતવ નામક કહે છે. પ્રશ્ન ૧૭૩ : શ્વેતવ નામક કાને કહે છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy