________________
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका
ઉત્તર : જે કર્મના ઉદયથી શરીરમાં પ્રતિનિયત શ્વેત રંગની ઉત્પત્તિ થાય તેને શ્વેતવણુ નામક કહે છે.
પ્રશ્ન ૧૯૪ : શરીર પુદ્ગલ છે, અને પુદ્ગલના સ્વભાવ જ રૂપ આદિ છે, તા સ્પનામકર્મોની શુ' આવશ્યકતા છે? ઉત્તર : જો સ્પર્શાદ નામકર્મ ન હેાય તે તે વ્યવસ્થા નહીં અની શકે, જેનાથી ભમરાઓમાં ભમરા જેવું જ રૂપ, રસ, ગંધ આદિ હાય, ઘેાડા, મનુષ્ય વગેરેમાં ઘેાડા, મનુષ્ય વગેરે જેવાં જ રૂપ વગેરે હોય. આવી વ્યવસ્થા તે, સ્પર્શાદિનામકર્મના ઉદયથી બને છે.
२५०
પ્રશ્ન ૧૭૫ : આનુપૂછ્યું નામકર્મ કોને કહે છે. ઉત્તર : જે કર્મના ઉદયથી, વિગ્રહગતિમાં, આત્માના પ્રદેશ પૂશરીરના આકારે રહે, તેને આનુપૂર્વ્ય નામકમ કહે છે. પ્રશ્ન ૧૭૬ : વિગ્રહગતિ કાને કહે છે ?
ઉત્તર : મરણ પછી નવીન દેહ ધારણ કરવા માટે જીવનુ જે ગમન થાય તેને વિગ્રહગતિ કહે છે.
પ્રશ્ન ૧૭૭ : શું બધી વિગ્રહગતિમાં જીવના આકાર પૂર્વભવ જેવા જ રહે છે ?
ઉત્તર : વળાંક (મેાડા) લઈ ને ઉત્પન્ન થવાવાળી ગતિમાં જીવના આકાર પૂર્વભવ પ્રમાણેના હાય છે.
પ્રશ્ન ૧૭૮ : વળાંક વગરની (મેાડારહિત) વિગ્રહગતિમાં જીવના આકાર કેવા હોય છે ?
ઉત્તર : મેડાવગરની વિગ્રહગતિમાં જીવને એક સમયના પણ અવકાશ મળતા નથી. જે સમયમાં માઁ તેના બીજા જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org