SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ २५१ गाथा ३१ સમયમાં ઉત્પન્ન થયે; તેથી આકાર સહિત ગતિ હોતી નથી જીવનું વિસર્પણ (પ્રસાર) થઈ જન્મસ્થાન પર સંકેચ થઈ જાય છે. ત્યાં આનુપૂÁનામ કમને ઉદય પણ હોતું નથી. પ્રશ્ન ૧૭૯ : નરકગત્યાનુપૂર્થ નામકર્મ કેને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદયથી, તિર્યંચ અથવા મનુષ્ય ગતિથી મરીને નરકભવમાં દેહ ધારણ કરવા જઈ રહેલા જીવને આકાર પૂર્વભવના દેહના આકાર હોય તેને નરકગત્યાનુપૂર્ચ નામકર્મ કહે છે. પ્રશ્ન : ૮૦ : તિર્યંચગત્યાનુપૂર્વે નામકર્મ કેને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદયથી, કોઈ પણ ગતિમાંથી મરીને તિર્યંચગતિમાં દેહ ધારણ કરવા જઈ રહેલા જીવને આકાર પૂર્વભવના દેહના આકારે હોય તેને તિર્યંચગત્યાનુપૂર્વે નામકર્મ કહે છે. પ્રશ્ન ૧૮૧ : મનુષગત્યાનુપૂત્રે નામકર્મ કેને કહે છે? ઉત્તર ઃ જે કર્મના ઉદયથી, કેઈ પણ ગતિથી મરીને મનુષ્ય ગતિમાં દેહ ધારણ કરવા માટે જઈ રહેલા જીવને આકાર પૂર્વ ભવના દેહના આકારના હોય તેને મનુષ્યગત્યાનુપૂર્થનામકર્મ કહે છે. પ્રશ્ન ૧૮૨ : દેવગત્યાનુપૂત્રે નામકર્મ કોને કહે છે? ઉત્તર ઃ જે કર્મના ઉદયથી, તિર્યંચ અથવા મનુષ્ય ગતિથી મરીને દેવગતિમાં દેહ ધારણ કરવા જઈ રહેલા જીવને આકાર પૂર્વભવના દેહના આકારે હોય તેને દેવળત્યાગનુપૂર્ચે નામકર્મ કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy