SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ २५२ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૧૮૩ : અગુરુલઘુનામકર્મ કેને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદયથી જીવનું શરીર યથાયોગ્ય ભારે કે હલકું હોય અર્થાત્ ન તે એવું ભારે શરીર હોય કે જેથી લેઢાના ગેળા સમાન નીચે પડી જાય કે ન તે એવું હલકું હોય કે જેથી રૂના પુમડાની જેમ હવામાં ઉડી જાય, તેને અગુરુલઘુનામકર્મ કહે છે. પ્રશ્ન ૧૮૪ : ઉપઘાત નામકર્મ કેને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદયથી, પિતાના જ શરીરને અવયવ પિતાના શરીરને ઘાત કરવાવાળો હોય, તેને ઉપઘાત નામકર્મ કહે છે. પ્રશ્ન ૧૮૫ : પરઘાત નામકર્મ કોને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદયથી, પિતાના શરીરમાં, પરઅને ઘાત કરવાવાળે અવયવ હોય, તેને પરઘાત નામકર્મ આ પ્રશ્ન ૧૮૬ : આતપનામકર્મ કેને કહે છે ? ઉત્તર ઃ જે કર્મના ઉદયથી, શરીર મૂળમાં તે ઠંડું હોય પરંતુ બીજા દૂરવતી પદાર્થોને ગરમ થવામાં નિમિત્તરૂપ થાય તથા તેજોમય હોય તેને આતપનામકર્મ કહે છે. આ (કર્મ) ને ઉદય સૂર્ય–વિમાનના પૃથ્વીકાયિક જીવમાં જોવામાં આવે છે, પ્રશ્ન ૧૮૭ : ઉદ્યાતનામકર્મ કેને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદયથી, શરીર મૂળમાં તે ઠંડું હોય અને દૂરવતી પદાર્થોની ઉણુતાનું કારણ ન હોય તથા ચમકદાર હોય તેને ઉદ્યોતનામકર્મ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy