SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ३१ પ્રશ્ન ૧૮૮ : વાસનામકર્મ કોને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદ્દયથી શરીરમાં શ્વાસ અને ઉચ્છ્વાસ પ્રગટ થાય તેને ઉચ્છ્વાસનામકર્મ કહે છે? પ્રશ્ન ૧૮૯ : વિહાયેાતિ નામકમ કોને કહે છે? ઉત્તર : જે કર્મોના યથી જીવ ગમન કરે તેને વિહાયેાગતિ નામક કહે છે. પ્રશ્ન ૧૯૦ : પ્રશસ્તવિહાયેાગતિ નામકમ કોને કહે છે? ઉત્તર : જે કર્મોના ઉદ્દયથી પ્રશસ્ત ગમનિધિ હાય તેને પ્રશસ્તવિહાયેાગતિ નામકમ કહે છે. જેમ કે હુહંસ, ઘેાડા વગેરેની ગતિવિધિ. પ્રશ્ન ૧૯૧ : અપ્રશસ્તવિહાયેાગતિ નામ ક કાને કહે છે? २५३ ઉત્તર : જે કર્માંના ઉદ્દયથી અપ્રશસ્ત ગમનવિધિ હોય તેને અપ્રશસ્તવિહાયગતિ નામક કહે છે. જેમ કે ગધેડા, કુતરા વગેરેની ગતિવિધિ. પ્રશ્ન ૧૯૨ : પ્રત્યેક શરીર નામકર્મ કાને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદયથી એક શરીરના અધિષ્ઠાતા એક જીવ હાય તેને પ્રત્યેકશરીરનામકમ કહે છે. પ્રશ્ન ૧૯૩ : ત્રેસનામકર્મ કોને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદયથી અંગ, ઉપાંગ સહિતનુ શરીર મળે તેને ત્રસનામકર્મ કહે છે. દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિય અને પચેન્દ્રિય જીવા ત્રસ કહેવાય છે. પ્રશ્ન ૧૯૪ : સુભગનામકમ કોને કહે છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy