SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ २५४ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : જે કર્મના ઉદયથી, પ્રાણી પર અન્ય પ્રાણુઓને પ્રીતિ ઉત્પન્ન થાય, તેને સુભગનામકર્મ કહે છે. પ્રશ્ન ૧૫ : સુસ્વરનામકર્મ કેને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદયથી સુંદર સ્વર હોય તેને સુસ્વરનામકર્મ કહે છે. પ્રશ્ન ૧૬: શુભનામકર્મ કરે છે? ઉત્તર ઃ જે કર્મના ઉદયથી શરીરના અવયવ શુભ હોય તેને શુભનામકર્મ કહે છે. પ્રશ્ન ૧૯૭ ઃ બાદરનામકર્મ કોને છે? ઉત્તર ઃ જે કર્મના ઉદયથી બાદરશરીર હોય, જે બીજાને રેકી શકે અને બીજા વડે રોકાઈ શકે તેને બાદરનામકર્મ કહે છે. પ્રશ્ન ૧૯૮: પર્યાપ્તિ નામકર્મ કેને કહે છે? ઉત્તર ઃ કર્મના ઉદયથી એવું શરીર મળે જેની પર્યાપ્તિ નિયમથી પૂરી હોય, શરીરપર્યાપ્તિ પૂરી થયા પહેલાં દેહ ન છૂટે (મૃત્યુ ન થાય), તેને પર્યાપ્તિનામકર્મ કહે છે. પ્રશ્ન ૧૯૯ : સ્થિરનામકર્મ કેને કહે છે? ઉત્તર ઃ જે કર્મના ઉદયથી શરીરમાં ધાતુ, ઉપધાતુ પિતપિતાને સ્થાને રહે, અચલિત રહે, તેને સ્થિરનામકર્મ કહે છે, પ્રશ્ન ૨૦૦ : આદેયનામકર્મ કેને કહે છે? ઉત્તર ઃ જે કર્મના ઉદયથી શરીરમાં ક્રાંતિ પ્રગટ થાય તેને આદેયનામકર્મ કહે છે. પ્રશ્ન ૨૦૧ : યશકીર્તાિનામકર્મ કોને કહે છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org www
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy