SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ३१ २५५ : ઉત્તર : જે નામકર્મીના ઉદયથી જીવના યશ અને કીતિ પ્રગટ થાય તેને યશઃકીતિ નામકર્મ કહે છે. પ્રશ્ન ૨૦૨ : સાધારણશરીરનામક કાને કહે છે? ઉત્તર : જે કર્મીના ઉદ્ભયથી એક શરીરના સ્વામી અનેક જીવા હોય તેને સાધારણશરીરનામકર્મ કહે છે. પ્રશ્ન ૨૦૩ : સ્થાવરનામકમ કોને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદ્દયથી અંગ-ઉપાંગ વગરનું શરીર મળે તેને સ્થાવરનામકમ કહે છે. પ્રશ્ન ૨૦૪ : દુગનામકમ કોને કહે છે? ઉત્તર : જે કર્મોના ઉદ્દયથી પ્રાણી ઉપર અન્ય પ્રાણીએને અરુચિ ઉત્પન્ન થાય તેને દુગનામકર્મ કહે છે. પ્રશ્ન ૨૦૫ : દુઃસ્વરનામકર્મ કોને કહે છે ? ઉત્તર : જે નામકર્મના ઉદયથી ખરામ (કર્કશ) સ્વર હોય તેને દુઃસ્વરનામક કહે છે. પ્રશ્ન ૨૦૬ : અશુભનામકર્મ કોને કહે છે? ઉત્તર : જે નામકર્મના ઉદ્દયથી શરીરના અવયવ અશેાભનીય હોય તેને અશુભનામકર્મ કહે છે. પ્રશ્ન ૨૦૭ : સૂમનામકર્મ કોને કહે છે? ઉત્તર : જે નામકર્મના ઉયથી શરીર સૂક્ષ્મ હોય, જે કાઈ ને શકે નહી અને જે કોઈના વડે રોકાય નહી', તે કર્મીને સૂક્ષ્મનામકર્મ કહે છે. પ્રશ્ન ૨૦૮ : અપર્યાપ્તિ નામકમ કોને કહે છે? ઉત્તર ઃ જે કર્મના ઉદયથી એવું શરીર મળે કે જેની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy