SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ २५६ द्रव्यसंग्रह प्रभोसरी टीका પર્યાપ્તિ પૂર્ણ ન થાય અને (પર્યાપ્તિ પૂર્ણ થયા) પહેલાં જ મૃત્યુ થઈ જાય તેને અપર્યાપ્તિનામકર્મ કહે છે. પ્રશ્ન ૨૦૯ : અસ્થિરનામકર્મ કોને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદયથી શરીરના ધાતુ, ઉપધાતુ ચલિત થઈ જાય તેને અસ્થિરનામકર્મ કહે છે. પ્રશ્ન ૨૧૦ : અનાદેયનામકર્મ કેને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદયથી શરીર કાંતિરહિત હોય તેને અનાદેયનામકર્મ કહે છે. પ્રશ્ન ૨૧૧ : અયશકીર્તિનામકર્મ કરે છે? ઉત્તર : જે નામકર્મના ઉદયથી અપયશ અને અપકીતિ થાય તેને અયશકીતિનામકર્મ કહે છે. પ્રશ્ન ૨૧૨ : તીર્થંકરપ્રકૃતિ નામકર્મ કેને કહે છે? ઉત્તર : જેના ઉદયપણથી તીર્થકરપણું થાય, સર્વજ્ઞ દેવના સાતિશય દિવ્યધ્વનિ, વિહાર આદિથી લેકે પકાર થાય, તેને તીર્થંકરપ્રકૃતિ નામકર્મ કહે છે. પ્રશ્ન ૨૧૩ : શું આ ભેદ એક–એક કર્મ સ્કંધ છે? ઉત્તર : પ્રત્યેક ભેદ અનંત કાર્મણવર્ગણુઓને સ્કંધ છે, તે તે (ભેદોના) નામ, તે તે કામણવર્ગણાઓના પ્રકૃતિ ભેદરૂપ કાર્મભુસ્કાનું સૂચન કરે છે. આ પ્રશ્ન ૨૧૪ : આ દ્રવ્યાશ્રને જાણવાથી કાંઈ આત્મલાભ છે? ઉત્તર : જે ભૂતાર્થનથી તેમને જાણવામાં આવે તે તેમનું જ્ઞાન નિશ્ચય-સમ્યકત્વનું કારણ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy