Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
गाथा ३१
અન્વય : TIMવરાત્રી ના વં પુરું સારું
स दव्वसवो अणेयभेओ णेओजिणक्खा दो ।
અર્થ : જ્ઞાનાવરણાદિ કર્મરૂપે પરિણમવા ગ્ય જે પુગલનું આવવું થાય છે તે અનેક ભેદવા દ્રવ્યાશ્રવ જાણ એમ જિનેન્દ્રદેવે કહ્યું છે.
પ્રશ્ન ૧ : કયા પુદ્ગલ કર્મરૂપે પરિણમવા યોગ્ય છે?
ઉત્તર : કાશ્મણવર્ગણ નામના સ્કન્ધ કર્મરૂપે પરિણમવાને ચગ્ય હોય છે.
પ્રશ્ન ૨ : કાશ્મણવર્ગાઓ કયાં કયાં હોય છે?
ઉત્તર : કામણવર્ગણાઓ આખા લેકમાં ખીચખીચ ભરેલી છે. લેકના એક એક પ્રદેશમાં અનંતકાર્મવર્ગણાઓ છે.
પ્રશ્ન ૩ઃ તે કામણવર્ગણુઓ કર્મરૂપે પરિણમ્યા પહેલાં પણ જીવની સાથે સંબંધ ધરાવે છે કે નહીં ?
ઉત્તર : અમુક કાર્મણવર્ગણએ કર્મ રૂપ થયા પહેલાં પણ જીવની સાથે એકક્ષેત્રાવગાહ સંબંધ હોય છે. તેમને વિશ્રસેપચય કહેવામાં આવે છે. બધા સંસારી જીવને વિશ્રસેપચય બનેલું રહે છે.
પ્રશ્ન ૪ : શું કઈ કાર્મણવર્ગણુઓ વિકસેપચયથી પણ જુદી હોય છે?
ઉત્તર : અમુક કામણવર્ગણુઓ વિશ્ર પચપથી અલગ પણ છે. તે પણ કેઈ સમયે વિશ્રાપચયમાં ભળી જાય છે.
પ્રશ્ન ૫ : શું વિશ્રસેપચયવાળા સ્કન્ધ જ કર્મરૂપે પરિણમે છે કે બીજી કામણવર્ગણાઓ પણ કર્મરૂપે પરિણમી જાય છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org