SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ३१ અન્વય : TIMવરાત્રી ના વં પુરું સારું स दव्वसवो अणेयभेओ णेओजिणक्खा दो । અર્થ : જ્ઞાનાવરણાદિ કર્મરૂપે પરિણમવા ગ્ય જે પુગલનું આવવું થાય છે તે અનેક ભેદવા દ્રવ્યાશ્રવ જાણ એમ જિનેન્દ્રદેવે કહ્યું છે. પ્રશ્ન ૧ : કયા પુદ્ગલ કર્મરૂપે પરિણમવા યોગ્ય છે? ઉત્તર : કાશ્મણવર્ગણ નામના સ્કન્ધ કર્મરૂપે પરિણમવાને ચગ્ય હોય છે. પ્રશ્ન ૨ : કાશ્મણવર્ગાઓ કયાં કયાં હોય છે? ઉત્તર : કામણવર્ગણાઓ આખા લેકમાં ખીચખીચ ભરેલી છે. લેકના એક એક પ્રદેશમાં અનંતકાર્મવર્ગણાઓ છે. પ્રશ્ન ૩ઃ તે કામણવર્ગણુઓ કર્મરૂપે પરિણમ્યા પહેલાં પણ જીવની સાથે સંબંધ ધરાવે છે કે નહીં ? ઉત્તર : અમુક કાર્મણવર્ગણએ કર્મ રૂપ થયા પહેલાં પણ જીવની સાથે એકક્ષેત્રાવગાહ સંબંધ હોય છે. તેમને વિશ્રસેપચય કહેવામાં આવે છે. બધા સંસારી જીવને વિશ્રસેપચય બનેલું રહે છે. પ્રશ્ન ૪ : શું કઈ કાર્મણવર્ગણુઓ વિકસેપચયથી પણ જુદી હોય છે? ઉત્તર : અમુક કામણવર્ગણુઓ વિશ્ર પચપથી અલગ પણ છે. તે પણ કેઈ સમયે વિશ્રાપચયમાં ભળી જાય છે. પ્રશ્ન ૫ : શું વિશ્રસેપચયવાળા સ્કન્ધ જ કર્મરૂપે પરિણમે છે કે બીજી કામણવર્ગણાઓ પણ કર્મરૂપે પરિણમી જાય છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy