SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : વિશ્રસાપચયના કાણુ સ્કન્ધા જ કમ રૂપે પરિણમે છે. અન્ય કાણુવ ણુાએ પણ વિશ્રસેાપચયરૂપ થઈને ક રૂપે પરિણમી જાય છે. પ્રશ્ન ? : કર્માંના કેટલા પ્રકાર છે ? २२० ઉત્તર : મૂળમાં, કર્યાં એ પ્રકારે છે, ઘાતી અને અધાતી. પ્રશ્ન ૭ : ઘાતિયા કાં કાને કહે છે ? ઉત્તર : જે કર્માં આત્માના જ્ઞાનાદિ અનુજીવી ગુણાને ઘાતવામાં નિમિત્ત હાય તેમને ઘાતિયા કમાં કહે છે. પ્રશ્ન ૮ : અનુજીવી ગુણા કાને કહે છે ? ઉત્તર : ભાવાત્મક ગુણાને અનુજીવી ગુણા કહે છે. આ ગુણા અવિભાગપ્રતિ ́દી હેાય છે. આ ગુણાના વધતા કે આછે વિકાસ જુદી જુદી દશામાં થાય છે, જેવાં કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, શક્તિ સમ્યકત્વ વગેરે. પ્રશ્ન ૯ : અાતિયા કર્યાં કાને કહે છે ? ઉત્તર ઃ જે કર્માં આત્માના અનુજીવી ગુણાના ઘાત કરતા નથી અને માત્ર પ્રતિજીવી ગુણાના વિકાસને રોકવામાં નિમિત્ત થાય છે. તેમને અઘાતિયા કાં કહે છે. પ્રશ્ન ૧૦ : પ્રતિજીવી ગુણા કાને કહે છે ? ઉત્તર : અભાવાત્મક ધર્મનેિ પ્રતિજીવી ગુણા કહે છે. આ ગુણ્ણાનેા અવિભાગ પ્રતિચ્છેદ્ર થતા નથી, જેવા કે અનુરૂલઘુત્વ, સૂક્ષ્મત્વ, અવગાહના, અબ્યામાય. પ્રશ્ન ૧૧ : ઘાતિયા કર્માંના કેટલા ભેદ્ર છે ? ઉત્તર : ઘાતિયા કર્મના ચાર ભેદ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy