SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ३१ २२१ (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણય (૩) મોહનીય (૪) અંતરાય પ્રશ્ન ૧૨ : જ્ઞાનાવરણીય કર્મ કોને કહે છે? ઉત્તર : જે કર્મ આત્માના જ્ઞાન ગુણને પ્રગટ ન થવા દે અથર્ જ્ઞાન ગુણના અવિકાસમાં નિમિત્ત હોય તેને જ્ઞાનાવરણીય કર્મ કહે છે. પ્રશ્ન ૧૩ : જ્ઞાનાવરણકર્મના કેટલાં પ્રકાર છે? ઉત્તર : જ્ઞાનાવરણકર્મના પાંચ પ્રકાર છે? (૧) મતિજ્ઞાનાવરણીય (૨) શ્રુતજ્ઞાનાવરણીય (૩) અવધિજ્ઞાનાવરણીય (૪) મન:પર્યયજ્ઞાનાવરણીય (૫) કેવળજ્ઞાનાવરણીય પ્રશ્ન ૧૪ : મતિજ્ઞાનાવરણીય કેને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદયના નિમિત્તથી મતિજ્ઞાન પ્રગટ ન થાય તેને મતિજ્ઞાનાવરણ કહે છે. પ્રશ્ન ૧૫ : શ્રુતજ્ઞાનાવરણકર્મ કોને કહે છે? ઉત્તર : જે શ્રુતજ્ઞાનને પ્રગટ ન થવા દે તેને શ્રુતજ્ઞાનાવરણ કહે છે. પ્રશ્ન ૧૬ઃ અવધિજ્ઞાનાવરણકર્મ કેને કહે છે? ઉત્તર : જે અવધિજ્ઞાનનું આવરણ કરે તેને અવધિજ્ઞાનાવરણ કર્મ કહે છે. પ્રશ્ન ૧૭ : મન:પર્યયજ્ઞાનાવરણકર્મ કોને કહે છે? ઉત્તર : જે કર્મ મન પર્યયજ્ઞાનને પ્રગટ ન થવા દેતેને અને પર્યયજ્ઞાનાવરણકર્મ કહે છે. પ્રશ્ન ૧૮ : કેવળજ્ઞાનાવરણકર્મ કેને કહે છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy