SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ २१८ द्रव्यसंग्रह प्रभोत्तरी टीका પ્રશ્ન ૧૦૩ : ભૂતાર્થનય કેને કહે છે? ઉત્તર ઃ એક (દ્રવ્ય)ના ગુણપને તે એક (દ્રવ્ય)ની તરફ એક આપીને, તે એક (કલ્પ)માં જ જાણવા તેને ભૂતાઈનય કહે છે. પ્રશ્ન ૧૦૪ : ભૂતાઈનયથી આશ્રવને જાણવાનો પ્રકાર કેવી રીતને છે? ઉત્તર : આ બધા આશ્રવ પય છે. કેની? જીવ દ્રવ્યની જીવ દ્રવ્યના કયા ગુણની છે? મિથ્યાત્વ તે શ્રદ્ધા ગુણની પર્યાય છે, અને ગ ગશક્તિની પર્યા છે. બાકીની બધી ચારિત્રગુણની પર્યાય છે. આ પ્રમાણે દ્રવ્ય, ગુણ, પર્યાને બરાબર જાણીને ઉપગને એકવ તરફ લઈ જવે. આ પ્રકારે જાણવું તે ભૂતાર્થનયથી જાણવું છે. જેમ કે આ લેભ-પર્યાય ચારિત્ર ગુણની છે. આ જ્ઞાનમાં પર્યાયદ્રષ્ટિ ગૌણ થઈ જાય છે અને ગુણદ્રષ્ટિ મુખ્ય થઈ જાય છે. વળી, ચારિત્રગુણ છવદ્રવ્યને છે આ બેધમાં ગુણદ્રષ્ટિ ગૌણ થઈ જાય છે અને દ્રવ્યદ્રષ્ટિ મુખ્ય થઈ જાય છે. ત્યાર પછી (સુવિચારની શ્રેણીમાં યથાર્થ રીતે આગળ વધતાં), દ્રવ્યદ્રષ્ટિમાં વિકલ્પને અવકાશ ન હોવાથી, દ્રવ્યદ્રષ્ટિ પણ છૂટી જઈને કેવળ સહજ આનંદમય પરિણમનને અનુભવ રહી જાય છે. આ શુદ્ધ આત્મતત્વની અનુભૂતિને નિશ્ચય સમ્યકત્વ કહે છે. આ પ્રકારે ભાવ આશ્રવનું વિશેષરૂપે વર્ણન કરીને હવે દ્રવ્ય-આશ્રવના સ્વરૂપનું વિશેષરૂપથી વર્ણન કરે છેઃ णाणावरणादीण जाग्गं जं पुग्गलं समासवदि । दव्वसवा स णेओ अणेयमे जिणक्खादा ॥३१॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy