SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ३० २१७ ઉત્તર : પ્રમત્તવિરત ગુણસ્થાનધારક આહારકત્રદ્ધિધારી મુનિને જ્યારે કેઈ સૂક્ષમ તત્વમાં શંકા ઉત્પન્ન થાય ત્યારે તેમના માથામાંથી એક હાથપ્રમાણ, ધળું, પવિત્ર અવ્યાઘાતી આહારક શરીર નીકળે છે. આ પુતળું કેવળી અથવા શ્રુતકેવળીના દર્શન કરીને પાછુ મુનિના માથામાં સમાઈ જાય છે, તે સમયે મુનિની શંકા નિવૃત્ત થઈ જાય છે. આ આહારક શરીરના નિમિત્તથી થતા વેગને આહારકકાગ કહે છે. પ્રશ્ન ૧૦૦ : આહારક મિશ્રકાશ કોને કહે છે? ઉત્તર : તે આહારકશરીર જ્યાં સુધી સંપૂર્ણ ન બન્યું હોય ત્યાં સુધી તે આહારક મિશકાય કહેવાય છે. આ આહારકમિશ્નકાય નિમિત્તથી થવાવાળા વેગને આહારકમિશ્રકાયમ કહે છે. આ અપર્યાપ્ત અવસ્થામાં કામણ વર્ગ અને આહારકવર્ગણું બંનેનું એક સાથે ગ્રહણ થાય છે. પ્રશ્ન ૧૦૧ : કાશ્મણકાગ કેને કહે છે? ઉત્તર : કોઈ જીવ મરીને બીજી ગતિમાં મડાવાળી વિગ્રહગતિથી જાય ત્યારે રસ્તામાં તેને માત્ર કાર્મણકાનું નિમિત્ત હોય છે. તેમજ સમુઘાતકેવળીને પ્રતર અને લેકપૂરણ સમુદુઘાત દરમ્યાન માત્ર કાર્મણકાનું નિમિત્ત હોય છે. આ સમય વખતે થતા વેગને કામણ કાયયેગ કહે છે. પ્રશ્ન ૧૦૨ : આ બધા આશ્રવને જાણવાથી શું લાભ? ઉત્તર : આ બધા આશ્ર વિભાવરૂપ છે, હું માત્ર ચૈતન્યસ્વરૂપ છું એ પ્રકારે અંતરમાં જાણવાથી ભેદવિજ્ઞાન થાય છે. અને ભૂતાર્થનથી આથવાનું જાણવું નિશ્ચયસમ્યકત્વની ઉત્પત્તિનું કારણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy