SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૯૪: દારિક મિશ્રકાયયોગ કોને કહે છે? ઉત્તર : દારિક મિશ્રકારના નિમિત્તથી થવાવાળા ગને ઔદારિક મિશ્રકાયમ કહે છે. તે પ્રશ્ન ૯૫ : દારિક મિશકાય જ્યારે હોય છે? ઉત્તર : કોઈ જીવ મરીને મનુષ્ય અથવા તિર્યંચ ગતિમાં જાય ત્યાં જન્મસ્થાને પહોંચતા જ તે જીવ દારિકવર્ગણુઓને શરીરરૂપે ગ્રહણ કરવા લાગે છે. પરંતુ જ્યાં સુધી શરીર પર્યાપ્તિ (શરીર બનાવવાની શક્તિ) પૂર્ણ ન થાય ત્યાં સુધી તે શરીરને દારિકમિશકાય કહે છે. આ અપર્યાપ્ત અવસ્થામાં કામણવર્ગણું અને ઔદારિકવણું બન્નેનું એકસાથે ગ્રહણ હોય છે. પ્રશ્ન ૯૬ : વૈકિયક કાયયેગ કેને કહે છે? ઉત્તર : દેવ અને નારકીઓના શરીરને વૈકિચકાય છે. તેના નિમિત્તથી થવાવાળા વેગને વૈકિયક કાગ કહે છે. પ્રશ્ન ૯૭ : વૈકિયકમિશ્રકાશ કોને કહે છે? ઉત્તર : વૈકિયક મિશ્રકાયના નિમિત્તથી થવાવાળાયેગને વૈકિયકમિશ્નકાયમ કહે છે. પ્રશ્ન ૯૮ : વૈકિયક મિશ્રકાય કેને કહે છે? ઉત્તર : ધારે કે મનુષ્ય અથવા તિર્યય મરીને દેવ અથવા નરક ગતિમાં આવ્યું. ત્યાં જન્મસ્થાને પહોંચતા જ તે જીવ વૈકિયક વર્ગણાઓને શરીરરૂપે ગ્રહણ કરવા લાગે છે, પરંતુ જ્યાં સુધી શરીર પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે શરીરને વૈકિયકમિશ્નકાય કહે છે. આ અપર્યાપ્ત અવસ્થામાં કાર્મણવર્ગણ અને વૈકિયકવર્ગ બંનેનું સાથે ગ્રહણ થાય છે. પ્રશ્ન : ૯૯ : આહારકકાય. કેને કહે છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy