SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ३० ઉત્તર : અસત્યવચનના નિમિત્તથી થવાવાળા ભેગને અસત્યવચનગ કહે છે. પ્રશ્ન ૮૮ : ઉભયવચનગ કોને કહે છે? ઉત્તર : સત્ય અને અસત્ય મિશ્રિત વચનના નિમિત્તથી થવાવાળા વેગને ઉભયવચનગ કહે છે. પ્રશ્ન ૮૯ : અનુભયવચનગ કેને કહે છે? ઉત્તર : અનુભય (જે ન સત્ય હોય કે ન અસત્ય હોય) વચનના નિમિત્તથી થવાવાળા યુગને અનુભયવચનગ પ્રશ્ન ૯૦ : દિવ્યધ્વનિના શબ્દ ક્યા વચનરૂપ છે? ઉત્તર : દિવ્યધ્વનિને શબ્દ અનુભયવચન છે અને તે જ શબ્દો શ્રોતાઓના કાનમાં પ્રવેશ થતાં સત્યવચન કહેવાય છે. પ્રશ્ન ૯૧ : બે ઈન્દ્રિયાદિ અસંજ્ઞી જીવના શબ્દ કયા વચનરૂપ છે ? ઉત્તર : બે ઇન્દ્રિયાદિ અસંસી જીવોના શબ્દ અનુભયવચનરૂપ છે. પ્રશ્ન ૨ : સંજ્ઞી જીવોની કઈ ભાષા અનુભયવચનરૂપ છે. 1 ઉત્તર : પ્રશ્ન, આજ્ઞા, નિમંત્રણ વગેરેના શબ્દો અનુભવવચનરૂપ કહેવાય છે. પ્રશ્ન : દારિક કાયગ ને કહે છે? ઉત્તર : મનુષ્ય અને તિર્યના શરીરને ઔદાસ્કિ કાય કહે છે, તે કાયના નિમિત્તથી થવાવાળા વેગને ઔદારિક કાયમ કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy