SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ २१४ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઔદારિક કાયયેાગ (૧૦) ઔદારિકમિશ્રકાયયેાગ (૧૧) વૈક્રિયક કાયયેાગ (૧૨) વૈક્રિયક મિશ્રકાયયેાગ (૧૩) આહારક કાયયેગ (૧૪) આહારક મિશ્રકાયયોગ (૧૫) કાર્માંણ કાયયેાગ, પ્રશ્ન ૮૨ : સત્યમનાયેાગ કાને કહે છે? ઉત્તર : સત્યવચનના કારણભૂત મનને સત્યમન કહે છે અને સત્યમનના નિમિત્તથી થવાવાળા યાગને સત્યમનાયાગ કહે છે. પ્રશ્ન ૮૩ : અસત્યમનોયાગ કાને કહે છે ? ઉત્તર : અસત્યવચનના કારણભૂત મનને અસત્યવચન કહે છે અને અસત્યમનના નિમિત્તથી થવાવાળા ચેાગને અસત્યમનાયેાગ કહે છે. પ્રશ્ન ૮૪ : ઉભયમનાયેાગ કાને કહે છે? ઉત્તર : ઉભય (સત્ય-અસત્ય મિશ્રિત વચનના કારણભૂત મનને ઉભયમન કહે છે અને ઉભયમનના નિમિત્તથી થવાવાળા યાગને ઉભયમનાયેાગ કહે છે. પ્રશ્ન ૮૫ : અનુભય મનાયેાગ કાને કહે છે? ઉત્તર : અનુભય અર્થાત્ જે નથી સત્ય કે નથી અસત્ય તેવા વચનના કારણભૂત મનને અનુભયમન કહે છે અને અનુભયમનના નિમિત્તથી થવાવાળા યાગને અનુભયમનાયેાગ કહે છે. પ્રશ્ન ૮૬ : સત્યવચનયોગ કાને કહે છે ? ઉત્તર : સત્યવચનના નિમિત્તથી થવાવાળા યાગને સત્યવચનયોગ કહે છે. પ્રશ્ન ૮૭ : અસત્યવચનયોગ કાને કહે છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy