________________
गाथा ३०
પ્રશ્ન ૭૬ : જુગુપ્સા કાને કહે છે ?
ઉત્તર : અરુચિકર વિષયામાં ગ્લાનિ કરવી તે જુગુપ્સા છે. પ્રશ્ન ૭૭ : પુરૂષવેદ કાને કહે છે ?
ઉત્તર : પેાતાના આત્માના પુરૂષામાં ઉત્સાહ અથવા યત્ન કરવા તેને પુરૂષવેદ કહે છે અથવા સ્ત્રીની સાથે રમણુ કરવાના અભિલાષ પરિણામને પુરૂષવેદ કહે છે.
પ્રશ્ન ૭૮ : સ્ત્રીવેદ કાને કહે છે?
ઉત્તર : માયાચારની મુખ્યતા, પુરૂષામાં નિરૂત્સાહ, ભયશીલતા વગેરે પરિણામને અથવા પુરૂષ સાથે રમણ કરવાના અભિલાષ પરિણામને સ્ત્રીવેદ કહે છે.
પ્રશ્ન ૭૯ : નપુ ંસકવેદ કાને કહે છે? ઉત્તર : કાયરતા અથવા
બ્યમાં નિરુત્સાહ આદિ પિરણામને અથવા પુરૂષ અને સ્ત્રી બન્ને સાથે રમણુ કરવાના અભિલાષ પરિણામને નપુ ંસકવેદ કહે છે.
પ્રશ્ન ૮૦ : ચેગ કાને કહે છે?
ઉત્તર : મન, વચન, કાયાના નિમિત્તથી આત્મપ્રદેશનુ હલનચલન થવાના કારણભૂત પ્રયત્નને યાગ કહે છે. પ્રશ્ન ૮૧ : યોગના કેટલા ભેદ્ર છે ?
ઉત્તર : યેાગના મૂળ ત્રણ ભેદ છે. મનાયેાગ, વચનયેાગ અને કાયયેાગ. યાગના ઉત્તરભેદ પંદર છે, ચાર મનાયેાગ, ચાર વચનયોગ અને સાત કાયયેાગ, તે નીચે પ્રમાણે જાણવા :
૧) સત્યમના યુગ (૨) અસત્યમનાયેાગ ૩) ઉભયમને ચાગ (૪) અનુભયમના યોગ (૫) સત્યવચન ચાગ (૬) અસત્ય વચન ચેાગ (૭) ઉભય વચન યાગ (૮) અનુભયવચન યેાગ (૯)
Jain Education International
२१३
For Private & Personal Use Only
www.jainelibrary.org