SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ २१२ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઘાત કરે અથવા સકળસયમ પ્રગટ ન થવા દે તેને પ્રત્યાખ્યાનાવરણ ક્રાધ, માન, માયા, લેાભ કહે છે. પ્રશ્ન ૭૦ : સજ્વલન ક્રોધ, માન, માયા, લેાલ કેને કહે છે? ઉત્તર : જે ક્રોધ, માન, માયા, લેાભ યથાખ્યાતચારિત્ર (કષાયના અભાવમાં થવાવાળા ચારિત્ર)નો ઘાત કરે અથવા યથાખ્યાત ચારિત્ર પ્રગટ ન થવા દે તેને સંજવલન ક્રોધ, માન, માયા, લાભ કહે છે. પ્રશ્ન ૦૧ : હાસ્ય કાને કહે છે? ઉત્તર ઃ કાઈ (વ્યક્તિ)ની કાઈ ખાખતમાં ન્યૂનતા જોઈ ને હસીમજાક કરવી અથવા લૌકિક સુખ પામીને હસવું તેને હાસ્ય કહે છે. પ્રશ્ન ૭૨ : રતિ કાને કહે છે? ઉત્તર : ઈષ્ટ વિષય મેળવીને અથવા ચિંતવીને તેમાં પ્રીતિના ભાવ કરવા તેને રતિ કહે છે. પ્રશ્ન ૭૩ : અતિ કોને કહે છે ? ઉત્તર : અનિષ્ટ વિષયને પામીને અથવા ચિ’તવીને તેમાં અપ્રીતિના ભાવ કરવા તે અતિ છે. પ્રશ્ન ૭૪ : શાક કાને કહે છે? ઉત્તર : અનિષ્ટ પ્રસંગ ઉપસ્થિત થવાથી અથવા તેનુ ચિ'તવન કરવાથી રંજિત પરિણામનુ થવુ' તે શાક છે. પ્રશ્ન ૭૫ : ભય કાને કહે છે? ઉત્તર : પેાતાની કલ્પના પ્રમાણે જેનાથી અહિત માન્યુ છે તેનાથી અહિતની શ’કા કરવી અથવા ડરી જવું તે ભય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy