SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ - નાથા ૨૦ - ૨૨૨ ઉત્તર : કષાયના મૂળ ચાર ભેદ છે. (૧) ક્રોધ (૨) માન (૩) માયા (૪) લેભ. પ્રશ્ન ૬૬ : કષાયના ઉત્તર ભેદ કેટલા છે? ઉત્તર : કષાયને ઉત્તરભેદ પચીસ છે? ૧, ૨, ૩, ૪–અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લેભ. ૫, ૬, ૭, ૮-અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લેભ. ૯, ૧૦, ૧૧, ૧૨-પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લેભ, ૧૩, ૧૪, ૧૫, ૧૬સંવલન ક્રોધ, માન, માયા, લેભ. ૧૭, ૧૮, ૧૯, ૨૦, ૨૧, ૨૨-હાસ્ય, રતિ, અરતિ, શોક, >ભય, જુગુસા. ૨૩, ૨૪, ૨૫-પુરૂષદ, સ્ત્રીવેદ, નપુંસદ. પ્રશ્ન ૬૭ : અનંતાનુબંધી કોધ, માન, માયા, લેભ કેને કહે છે? ઉત્તર : જે કોધ, માન, માયા, લોભ મિથ્યાત્વને દ્રઢ કરાવે તેને અનંતાનુબંધી કોધ-માન-માયા-લોભ કહે છે. પ્રશ્ન ૬૮ : અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લેભ કેને કહે છે? ઉત્તર : જે ક્રોધ, માન, માયા, લેભ દેશસંયમને ઘાત કરે અથવા દેશસંયમને પ્રગટ ન થવા દેતેને અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લેભ કહે છે. પ્રશ્ન દ૯ : પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લેભ કેને કહે છે? ઉત્તર : જે ક્રોધ, માન, માયા, લેભ સકળસંયમને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy