Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
गाथा ३१
२२१ (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણય (૩) મોહનીય (૪) અંતરાય પ્રશ્ન ૧૨ : જ્ઞાનાવરણીય કર્મ કોને કહે છે?
ઉત્તર : જે કર્મ આત્માના જ્ઞાન ગુણને પ્રગટ ન થવા દે અથર્ જ્ઞાન ગુણના અવિકાસમાં નિમિત્ત હોય તેને જ્ઞાનાવરણીય કર્મ કહે છે.
પ્રશ્ન ૧૩ : જ્ઞાનાવરણકર્મના કેટલાં પ્રકાર છે? ઉત્તર : જ્ઞાનાવરણકર્મના પાંચ પ્રકાર છે?
(૧) મતિજ્ઞાનાવરણીય (૨) શ્રુતજ્ઞાનાવરણીય (૩) અવધિજ્ઞાનાવરણીય (૪) મન:પર્યયજ્ઞાનાવરણીય (૫) કેવળજ્ઞાનાવરણીય
પ્રશ્ન ૧૪ : મતિજ્ઞાનાવરણીય કેને કહે છે?
ઉત્તર : જે કર્મના ઉદયના નિમિત્તથી મતિજ્ઞાન પ્રગટ ન થાય તેને મતિજ્ઞાનાવરણ કહે છે.
પ્રશ્ન ૧૫ : શ્રુતજ્ઞાનાવરણકર્મ કોને કહે છે?
ઉત્તર : જે શ્રુતજ્ઞાનને પ્રગટ ન થવા દે તેને શ્રુતજ્ઞાનાવરણ કહે છે.
પ્રશ્ન ૧૬ઃ અવધિજ્ઞાનાવરણકર્મ કેને કહે છે?
ઉત્તર : જે અવધિજ્ઞાનનું આવરણ કરે તેને અવધિજ્ઞાનાવરણ કર્મ કહે છે.
પ્રશ્ન ૧૭ : મન:પર્યયજ્ઞાનાવરણકર્મ કોને કહે છે?
ઉત્તર : જે કર્મ મન પર્યયજ્ઞાનને પ્રગટ ન થવા દેતેને અને પર્યયજ્ઞાનાવરણકર્મ કહે છે.
પ્રશ્ન ૧૮ : કેવળજ્ઞાનાવરણકર્મ કેને કહે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org