Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
૨૪૨
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રઢ ૧૨૧ : વૈક્રિયક શરીર અંગે પાગનામકર્મ કોને
ઉત્તર ઃ જે નામકર્મના ઉદયથી વૈકિયક શરીરના અંગ અને ઉપગની રચના થાય તેને વૈકિયકશરીર અંગે પાંગનામ કર્મ કહે છે.
પ્રશ્ન ૧૨૨ : આહારકશરીર અંગોપાંગનામકર્મ કેને
ઉત્તર ઃ જે કર્મના ઉદયથી આહારક શરીરના અંગ અને ઉપગેની રચના થાય તેને આહારકશરીર અંગે પાંગનામ કર્મ છે.
પ્રશ્ન ૧૨૩ : નિર્માણનામકર્મ કોને કહે છે?
ઉત્તર : જે નામકર્મના ઉદયથી અંગ-ઉપાંગોની યથાયેગ્ય, ઠીક ઠીક પ્રમાણમાં અને ઠીક ઠીક સ્થાન ઉપર રચના થાય તેને નિર્માણનામકર્મ કહે છે.
પ્રશ્ન ૧૨૪ : બંધનનામકર્મ કોને કહે છે?
ઉત્તર : જે નામકર્મના ઉદયથી, જીવસંબંધી વર્તમાન પુદ્ગલસ્ક ધ સાથે, શરીરરૂપે પરિણમશે તેવા પુદ્ગલ પરસ્પર બંધન થાય તેને બંધનનામકર્મ કહે છે.
પ્રશ્ન ૧૨૫ ઔદારિકશરીર બંધનનામકર્મ કોને કહે છે?
ઉત્તર : જે નામકર્મના ઉદયથી જીવસંબંધી વર્તમાન પુદ્ગલધેની સાથે ઔદારિક શરીરરૂપે પરિણત થયેલાં પુદ્ગલસ્કનું પરસ્પર બંધન થાય તેને ઔદારિકશરીર બંધનનામ કર્મ કહે છે.
Jain Education International
la
For Private & Personal Use Only
www.jainelibrary.org