Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
२१४
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका
ઔદારિક કાયયેાગ (૧૦) ઔદારિકમિશ્રકાયયેાગ (૧૧) વૈક્રિયક કાયયેાગ (૧૨) વૈક્રિયક મિશ્રકાયયેાગ (૧૩) આહારક કાયયેગ (૧૪) આહારક મિશ્રકાયયોગ (૧૫) કાર્માંણ કાયયેાગ, પ્રશ્ન ૮૨ : સત્યમનાયેાગ કાને કહે છે?
ઉત્તર : સત્યવચનના કારણભૂત મનને સત્યમન કહે છે અને સત્યમનના નિમિત્તથી થવાવાળા યાગને સત્યમનાયાગ કહે છે.
પ્રશ્ન ૮૩ : અસત્યમનોયાગ કાને કહે છે ?
ઉત્તર : અસત્યવચનના કારણભૂત મનને અસત્યવચન કહે છે અને અસત્યમનના નિમિત્તથી થવાવાળા ચેાગને અસત્યમનાયેાગ કહે છે.
પ્રશ્ન ૮૪ : ઉભયમનાયેાગ કાને કહે છે?
ઉત્તર : ઉભય (સત્ય-અસત્ય મિશ્રિત વચનના કારણભૂત મનને ઉભયમન કહે છે અને ઉભયમનના નિમિત્તથી થવાવાળા યાગને ઉભયમનાયેાગ કહે છે.
પ્રશ્ન ૮૫ : અનુભય મનાયેાગ કાને કહે છે?
ઉત્તર : અનુભય અર્થાત્ જે નથી સત્ય કે નથી અસત્ય તેવા વચનના કારણભૂત મનને અનુભયમન કહે છે અને અનુભયમનના નિમિત્તથી થવાવાળા યાગને અનુભયમનાયેાગ કહે છે. પ્રશ્ન ૮૬ : સત્યવચનયોગ કાને કહે છે ?
ઉત્તર : સત્યવચનના નિમિત્તથી થવાવાળા યાગને સત્યવચનયોગ કહે છે.
પ્રશ્ન ૮૭ : અસત્યવચનયોગ કાને કહે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org