Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૯૪: દારિક મિશ્રકાયયોગ કોને કહે છે?
ઉત્તર : દારિક મિશ્રકારના નિમિત્તથી થવાવાળા ગને ઔદારિક મિશ્રકાયમ કહે છે. તે પ્રશ્ન ૯૫ : દારિક મિશકાય જ્યારે હોય છે?
ઉત્તર : કોઈ જીવ મરીને મનુષ્ય અથવા તિર્યંચ ગતિમાં જાય ત્યાં જન્મસ્થાને પહોંચતા જ તે જીવ દારિકવર્ગણુઓને શરીરરૂપે ગ્રહણ કરવા લાગે છે. પરંતુ જ્યાં સુધી શરીર પર્યાપ્તિ (શરીર બનાવવાની શક્તિ) પૂર્ણ ન થાય ત્યાં સુધી તે શરીરને
દારિકમિશકાય કહે છે. આ અપર્યાપ્ત અવસ્થામાં કામણવર્ગણું અને ઔદારિકવણું બન્નેનું એકસાથે ગ્રહણ હોય છે.
પ્રશ્ન ૯૬ : વૈકિયક કાયયેગ કેને કહે છે?
ઉત્તર : દેવ અને નારકીઓના શરીરને વૈકિચકાય છે. તેના નિમિત્તથી થવાવાળા વેગને વૈકિયક કાગ કહે છે.
પ્રશ્ન ૯૭ : વૈકિયકમિશ્રકાશ કોને કહે છે?
ઉત્તર : વૈકિયક મિશ્રકાયના નિમિત્તથી થવાવાળાયેગને વૈકિયકમિશ્નકાયમ કહે છે.
પ્રશ્ન ૯૮ : વૈકિયક મિશ્રકાય કેને કહે છે?
ઉત્તર : ધારે કે મનુષ્ય અથવા તિર્યય મરીને દેવ અથવા નરક ગતિમાં આવ્યું. ત્યાં જન્મસ્થાને પહોંચતા જ તે જીવ વૈકિયક વર્ગણાઓને શરીરરૂપે ગ્રહણ કરવા લાગે છે, પરંતુ જ્યાં સુધી શરીર પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે શરીરને વૈકિયકમિશ્નકાય કહે છે. આ અપર્યાપ્ત અવસ્થામાં કાર્મણવર્ગણ અને વૈકિયકવર્ગ બંનેનું સાથે ગ્રહણ થાય છે.
પ્રશ્ન : ૯૯ : આહારકકાય. કેને કહે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org