Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका
ઉત્તર : અનિષ્ટ વિષયામાં દ્વેષ કરવા તે પણ અવિરતિ છે આવે! દ્વેષભાવ થવાનુ કારણ પણ ઈષ્ટ વિષયેામાં રતિ હેાવી તે જ છે, તેથી પૂર્વકત લક્ષણામાં આ ભાવના પણ સમાવેશ થઈ જાય છે.
२०८
પ્રશ્ન ૪૭ : પ્રમાદ કોને કહે છે ?
ઉત્તર : શુદ્ધ આત્માના અનુભવથી ચલિત થવું અને વ્રતસાધનમાં અસાવધાની થવી તેને પ્રમાદ કહે છે. પ્રશ્ન ૪૮ : પ્રમાદના કેટલા ભેદ છે ? ઉત્તર : પ્રમાદના મૂળ પદર ભેદ છે.
(૧) શ્રી કથા (૨) દેશકથા (૩) ભાજનકથા (૪) રાજકથા (૫) ક્રોધ (૬) માન (૭) માયા (૮) લાભ (૯) સ્પર્શેન્દ્રિયવશતા ૧૦ રસનેન્દ્રિયશતા (૧૧) ધ્રાણેન્દ્રિયવશતા (૧૨) ચક્ષુઇન્દ્રિય વશતા (૧૩) શ્રોત્રેન્દ્રિયવશતા (૧૪) નિદ્રા (૧૫) સ્નેહ. પ્રશ્ન ૪૯ : સ્ત્રી કથા કાને કહે છે ?
ઉત્તર : સ્ત્રીના સુંદર રૂપ, કળા, ચતુરાઈ વગેરેની રાગભરી કથા કરવી તેને સ્ત્રી કથા કહે છે.
પ્રશ્ન ૫૦ : દેશકથા ને કહે છે ?
ઉત્તર : દેશિવદેશેાના સ્થાન, મહેલ રીતભાત, નીતિ વગેરેની વાત કરવી તેને દેશકથા કહે છે.
પ્રશ્ન ૫૧ : ભાજનકથા કાને કહે છે ?
ઉત્તર : સ્વાદિષ્ટ ભેાજનના સ્વાદની, ભાજન અનાવવાની ક્રિયાની, ભાજનની સામગ્રી વગેરેની વાતા કરવી તેને ભેાજનકથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org