Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
૨૦૦
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका. હવે, ભાવ-આશ્રવનું સ્વરૂપ વિશેષપણે કહે છે:
मिच्छत्ताविरदिपमाद जोगकाधाओऽथद विष्णेया । पण पण पणदस तिय चहु कमसो मेदा दु पुवस्स ॥ ३० ।
અન્વય ઃ મથ પુરસ નિત્તરવિદ્રોધ विण्णेया । हु कमसो पण पण पण दस तिय चहु भेदा ।
અથ : હવે, પૂર્વે કહેલા ભાવ આશ્રવના, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, ગ અને કષાય એ વિશે જાણવા અને તેમના પણ કેમથી પાંચ, પાંચ, પંદર, ત્રણ અને ચાર એમ ભેદે જાણવા.
પ્રશ્ન ૧ : મિથ્યાત્વાદિ ભાવ–આશ્રવના ભેદ છે કે પર્યાય?
ઉત્તર : ભાવ-આશ્રવ પિતે જ પર્યાય છે. મિથ્યાત્વાદિ ભાવ-આશ્રવના પ્રકાર (ભેદ) છે. ભાવ-આશ્રવ કેટલી જાતના છે. તેને આ (ગાથા)માં ઉત્તર છે.
પ્રશ્ન ૨ : મિથ્યાત્વે કેને કહે છે?
ઉત્તર : નિજશુદ્ધ આત્મતત્વત્ત્વથી વિરુદ્ધ અભિપ્રાય હે અને અન્ય શુદ્ધદ્રવ્ય વિષે વિરુદ્ધ અભિપ્રાય હવે તેને મિથ્યાત્વ કહે છે.
પ્રશ્ન ૩ઃ મિથ્યાત્વના પાંચ ભેદ કયા કયા છે? ઉત્તર : મિથ્યાત્વના પાંચ ભેદ આ પ્રકારે છેઃ
(૧) એકાંત મિથ્યાત્વ (૨) વિપરીત મિથ્યાત્વ (૩) સંશય મિથ્યાત્વ (૪) વિનય-મિથ્યાત્વ (૫) અજ્ઞાન-મિથ્યાત્વ.
પ્રશ્ન ૪ : એકાંત મિથ્યાત્વ કેને કહે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org