Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
गाथा २८
१९५ પરમાણુ પણ છે અને ઉપર, નીચે તથા ચારે દિશાઓમાં છિદ્રરહિત પણે તેનું (અન્ય પરમાણુઓ સાથે જોડાણ થાય છે. તે પરમાણુની માફક આકાશ-પ્રદેશ પણ ષટકેણ છે.
આ પ્રમાણે પૂજ્ય મુનિવર નેમિચન્દ્રસિદ્ધાંતચકવતી દ્વારા વિરચિત દ્રવ્યસંગ્રહની ૨૭ ગાથાઓમાં ત્રણ અધિકાર દ્વારા છ દ્રવ્યો અને પંચાસ્તિકાયનું વર્ણન કરનાર પ્રથમ અધિકાર પુરે છે. તેની પ્રશ્નોત્તરી–ટીકા શ્રી ઑફેસર લહમીચન્દજી, જબલપુરનિવાસીના ધાર્મિક મનન હેતુ માટે થઈ મનહર વર્ણ, સહજાનંદ.
બીજો અધિકાર
आसवबंधणसंवरणिज्जरमाक्खा सपुण्णपावा जे
जीवाजीवविसेसा तेवि समासेण पभणामा ॥ २८ અન્વય નીનાનોવિસા ને પુજવા માસર વંધા સંવર
णिज्जर मोक्खा तेवि समासेण पभमाणो । અર્થ : જીવ અને અજીવના વિશેષ ભેદ જે પુણ્ય, પાપ આસવ, બંધ, સંવર નિર્ભર અને મેક્ષ, તે હવે, સંક્ષેપમાં કહેવામાં આવે છે.
પ્રશ્ન ૧ ઃ આ આસશ્રવ વગેરે, દ્રવ્યાર્થિક દ્રષ્ટિએ, શું જીવ અજીવના ભેદ છે?
ઉત્તર આ આશ્રવ વગેરે જીવ અને અજીવની પર્યા છે, તેથી તે સાતેય તત્વના બે-બે ભેદ થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org