Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
गाथा १७
१५९
વિશિષ્ટ નિમિત્તને પામીને સ્વયં પોતાના પિરણામથી પરિણમે છે. એ ન્યાયથી, ગમનક્રિયામાં પરિણત જીવ-પુદ્ગલ, ધદ્રવ્યનું નિમિત્તમાત્ર પામીને, સ્વયં પોતાના ઉપાદાન કારણથી પરિણમી જાય છે. ધર્મ દ્રવ્ય કોઈને પ્રેરણા કરીને ચલાવતુ નથી. આ જ સહકારી કારણ (હાવાના)ના ભાવ છે. પ્રશ્ન ૭ : ધદ્રવ્ય કેટલાં છે?
ઉત્તર : ધર્મ દ્રવ્ય એક જ છે અને તેનું પરિમાણ સમસ્ત લેાકપ્રમાણ છે.
પ્રશ્ન ૮ : ધર્મ દ્રવ્યમાં કેટલાં ગુણુ છે? ઉત્તર : ધદ્રવ્યમાં અસ્તિત્વ, વસ્તુત્વ આદિ અનેક સામાન્ય ગુણા છે અને અમૂર્તત્ત્વ, નિષ્ક્રિયત્ત્વ વગેરે અનેક સાધારણાસાધરણ ગુણ છે. ધદ્રવ્યમાં અસાધારણ ગુણ ગતિ હેતુત્વ છે.
પ્રશ્ન ૯ : સામાન્ય ગુણ ન માનીએ તે શું હાનિ છે ? ઉત્તર ઃ સામાન્ય ગુણ ન માનવાથી વસ્તુની સત્તામાત્ર જ સિદ્ધ થતી નથી.
પ્રશ્ન ૧૦ : અસાધારણ ગુણુ ન માનીએ તેા શુ હાનિ છે?
ઉત્તર ઃ અસાધારણ ગુણુ ન માનીએ તે વસ્તુની અર્થક્રિયા જ નથી બની શકતી. અર્થાત્ અસાધારણ ગુણ વિના વસ્તુ જ શુ રહેશે ?
પ્રશ્ન ૧૧ : શુ' અધા દ્રવ્યામાં અસાધારણ ગુણ હોય છે? ઉત્તર : બધા દ્રબ્યામાં એક અસાધારણ ગુણુ હાય છે. પ્રશ્ન ૧૨ : જીવ દ્રવ્યના અસાધારણ ગુણ કર્યેા છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org