Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
गाथा २४
૨૮૨
યુગ પદુદ્રષ્ટિથી નિત્ય–અવક્તવ્ય છે. પર્યાય અથવા યુગપદદ્રષ્ટિથી અનિત્ય-અવકતવ્ય છે, દ્રવ્ય અને પર્યાયદ્રષ્ટિથી નિત્ય-અનિત્ય છે, દ્રવ્ય અને પર્યાયદ્રષ્ટિથી તેમ જ યુગપદું દ્રષ્ટિથી નિત્યઅનિત્ય અવકતવ્ય છે.
પ્રશ્ન ૧૩: સ્થાત્ શબ્દનો અર્થ શું (કદાચિત) શાયદ, નથી થતું?
ઉત્તર સ્યાત્ શબ્દનો અર્થ “શાયદ, (કદાચિત) થતું જ નથી, “સ્થાત્ ” શબ્દ અપેક્ષાના અર્થમાં નિશ્ચિત કરવામાં આવ્યું છે.
પ્રશ્ન ૧૪ અસ્તિકાય પાંચ જ કેમ છે?
ઉત્તર : અસ્તિકાય સંબંધીનું વર્ણન આગળની, ૨૪મી ગાથામાં કરવામાં આવશે, તે ત્યાંથી જાણવું.
આ પ્રમાણે દ્રવ્ય જાતિ અને અસ્તિકાય-જાતિની સંખ્યા બતાવીને અસ્તિકાયનું નિરુક્તિ-અર્થ સહિત વિવંરણ કરે છે?
संति जदो तेणेदे अस्थिति भणति जिणवरा जला काया इव बहुदेसा तो काया य अत्थिकाया य ॥२४ અન્વય : ક્વે સંતિ તેજ એરિથરિ નવા મતિ जह्मा काया एव बहुदेसा तमा काया, य अस्थिकाया ।
અર્થ : જે કારણથી આ પૂર્વોકત પાંચ દ્રવ્ય (જીવ, અજીવ, ધર્મ, અધર્મ આકાશ) વિદ્યમાન છે, તે કારણે તેમને “અસ્તિ’ એ પ્રકારે જિનેન્દ્રદેવ પ્રગટ કરે છે અને જે કારણથી આ દ્રવ્ય કાયાની જેમ બહુપ્રદેશવાળા છે. તે કારણથી તેમને કાય કહે છે. આ પાંચે દ્રવ્ય, “અસ્તિ” અને “કાય છે તે કારણથી તેમને અસ્તિકાય કહેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org